મારો ટિકિટસંગ્રહ

કોલેજકાળ દરમ્યાન ટપાલની ટિકિટો (પોષ્ટલ સ્ટેમ્પ્સ)ના સંગ્રહનો શોખ જાગ્યો હતો, જે લગભગ દસેક વર્ષ જળવાઈ રહ્યો. મોટે ભાગે આપણા દેશની જ ટિકિટો એકઠી કરી અને તેનું આલ્બમ “સ્ટેમ્પ્સ ઓફ ઇન્ડિયા” (Stamps of India) બનાવેલ હતું. આ ટિકિટસંગ્રહમાંથી પસંદગીનાં પાનાં અહીં રજુ કરેલ છે. તો ચાલો શરુ કરીએ ટિકિટોની દુનિયાની રંગીન સફર !!!

ટિકિટની બાજુમાં જે તારીખ લખેલી છે,  તે ટિકિટ બહાર પડ્યાની તારીખ છે, જે આપની જાણ માટે.  


સ્ટેમ્પ્સ ઓફ ઇન્ડિયા ટાઈટલ પેજ સ્ટેમ્પ્સ ઓફ ઇન્ડિયા – ટાઈટલ પેજ 

ભારતના નકશા વાળી ૧ પૈસા થી ૯૦ પૈસા સુધીની ટીકીટો નો પૂરો સેટ ભારતના નકશાવાળી ૧ પૈસાથી ૯૦ પૈસા સુધીની ટિકિટોનો પૂરો સેટ 

બ્રિટિશ રાજ સમયની આના અને પાઈના ચલણ વખતની ટિકિટો બ્રિટિશરાજ સમયની આના અને પાઈ (જુનો પૈસો)ના ચલણ વખતની ટિકિટો 

બ્રિટિશરાજ સમયની આના અને પાઈના ચલણ વખતની ટિકિટો બ્રિટિશરાજ સમયની આના અને પાઈ( જુનો પૈસો)ના ચલણ વખતની ટિકિટો 

બ્રિટિશરાજ સમયની આના અને પાઈ( જુનો પૈસો)ના ચલણ વખતની ટિકિટોબ્રિટિશરાજ સમયની આના અને પાઈ( જુનો પૈસો)ના ચલણ વખતની ટિકિટો 

સ્થાપત્ય શ્રેણી સ્વરાજ્યની આના અને પાઈ( જુનો પૈસો)ના ચલણ વખતની ટિકિટો
સ્થાપત્ય શ્રેણી -સ્વરાજ્યની આના અને પાઈ(જુનો પૈસો)ના ચલણ વખતની ટિકિટો

સ્થાપત્ય શ્રેણી -સ્વરાજ્યની આના અને પાઈ(જુનો પૈસો)ના ચલણ વખતની ટિકિટો


 

પંચવર્ષીય યોજનાની આના અને પાઈ( જુનો પૈસો)ના ચલણ વખતની ટિકિટો

9
આઝાદીની ચળવળના આદરણીય નેતાઓ

આ
આઝાદીની ચળવળના આદરણીય નેતાઓ 

ભારતના રાષ્ટ્રપતિઓ
ભારતના રાષ્ટ્રપતિઓ 

સામાજીક સુધારણાના પ્રણેતાઓ
સામાજીક સુધારણાના પ્રણેતાઓ 

આપણા મહાન ધર્મગુરુઓ
આપણા મહાન ધર્મગુરુઓ

આપણા મહાન વૈજ્ઞાનિકો
આપણા ધુરંધર વૈજ્ઞાનિકો 

આપણા વિખ્યાત રાજવીઓ
આપણા શૂરવીર રાજવીઓ

16
આપણા સુપ્રસિધ્ધ કલાકારો

17
આપણા પૂજનીય સંતમહાત્માઓ

18
આપણા પૂજનીય સંતમહાત્માઓ 

આપણી મહાન મહિલાઓ
આપણી મહાન મહિલાઓ 

જય જવાન જય કિસાન
જય જવાન જય કિસાન 

લાલ, બાલ અને પાલ
લાલ, બાલ અને પાલ 

શહીદોને શ્રદ્ધાંજલિ
શહીદોને શ્રદ્ધાંજલિ 

આપણા મહાન કલાકારોની ઉત્તમ કૃતિઓ
આપણા મહાન કલાકારોની ઉત્તમ કૃતિઓ 

આપણી ટિકિટો પર ખ્યાતનામ વિદેશીઓ
આપણી ટિકિટો પર ખ્યાતનામ વિદેશીઓ 

આપણી ટિકિટો પર ખ્યાતનામ વિદેશીઓ
આપણી ટિકિટો પર ખ્યાતનામ વિદેશીઓ 

શું આ લોકો વિદેશીઓ છે ?
શું આ લોકો વિદેશીઓ છે ? 

વિવિધ ક્ષેત્રોના સુપ્રસિધ્ધ વ્યકિતઓ
વિવિધ ક્ષેત્રોની સુપ્રસિધ્ધ વ્યકિતઓ

28
વિવિધ ક્ષેત્રોની સુપ્રસિધ્ધ વ્યકિતઓ 

વિવિધ ક્ષેત્રોના સુપ્રસિધ્ધ વ્યકિતઓ
વિવિધ ક્ષેત્રોની સુપ્રસિધ્ધ વ્યકિતઓ 

વિવિધ ક્ષેત્રોના સુપ્રસિધ્ધ વ્યકિતઓ
વિવિધ ક્ષેત્રોની સુપ્રસિધ્ધ વ્યકિતઓ 

વિવિધ ક્ષેત્રોના સુપ્રસિધ્ધ વ્યકિતઓ
વિવિધ ક્ષેત્રોની સુપ્રસિધ્ધ વ્યકિતઓ 

રાષ્ટ્રીય પ્રાણી
આપણું રાષ્ટ્રીય પ્રાણી 

આપણાં વન્યપશુઓ
આપણાં વન્યપશુઓ

34
આપણાં વન્યપશુઓ 

આપણાં સુંદર પક્ષીઓ
આપણાં સુંદર પક્ષીઓ 

આપણાં મનમોહક ફૂલ

આપણાં મનમોહક ફૂલ


 

આપણો ભવ્ય નૃત્યકલા વારસો
આપણો ભવ્ય નૃત્યકલા વારસો

સંરક્ષણ અને સેના
સંરક્ષણ અને સેના 

રમતજગત
રમતજગત 

આપણી વૈજ્ઞાનિક સિદ્ધિઓ
આપણી વૈજ્ઞાનિક સિદ્ધિઓ 

ટપાલખાતાની તવારીખ ટિકિટોમાં  

કેટલીક આકર્ષક રંગીન ટિકિટો 

કેટલીક આકર્ષક રંગીન ટિકિટો
કેટલીક આકર્ષક રંગીન ટિકિટો 

બાલ દિવસ ૧૪મી નવેમ્બર
બાલદિવસ     ૧૪મી નવેમ્બર 

બાલ દિવસ ૧૪મી નવેમ્બર
બાલદિવસ    ૧૪મી નવેમ્બર 

કોલેજ અને યુનિવર્સીટી
કોલેજ અને યુનિવર્સીટી 

પ્રદર્શન હાઈકોર્ટસ
પ્રદર્શન
હાઈકોર્ટસ 

યુનો
યુનો 

આંતરરાષ્ટ્રીય સંમેલન
આંતરરાષ્ટ્રીય સંમેલન 

આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી
આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી 

શતાબ્દી વર્ષની ઉજવણી
શતાબ્દી વર્ષની ઉજવણી 

વર્ષગાંઠની ઉજવણી
વર્ષગાંઠની ઉજવણી

વિવિધ વિષય પરની ટિકિટો
વિવિધ વિષય પરની ટિકિટો 

54
વિવિધ વિષય પરની ટિકિટો

વિવિધ વિષય પરની ટિકિટો
વિવિધ વિષય પરની ટિકિટો 

વિવિધ વિષય પરની ટિકિટો
વિવિધ વિષય પરની ટિકિટો

એક પાનામાં અલગ અલગ ટિકિટો (જોઈન્ટ ટિકિટો)
જોડે જોડે જુદી ડિઝાઈનવાળી ટિકિટોનો સેટ (જોઈન્ટ ટિકિટો)

જોડે જોડે જુદી ડિઝાઈન વળી ટિકિટોનો સેટ (જોઈન્ટ ટિકિટો)
જોડે જોડે જુદી ડિઝાઈનવાળી ટિકિટોનો સેટ (જોઈન્ટ ટિકિટો)

જોડે જોડે જુદી ડિઝાઈન વળી ટિકિટોનો સેટ (જોઈન્ટ ટિકિટો)
જોડે જોડે જુદી ડિઝાઈનવાળી ટિકિટોનો સેટ (જોઈન્ટ ટિકિટો) 

મોટી સાઈઝની સુંદર અને રંગીન ટિકિટો
મોટી સાઈઝની સુંદર અને રંગીન ટિકિટો

ટિકિટોની દુનિયાની રંગીન સફર કરવા માટે ધન્યવાદ.

આપનો પ્રતિભાવ તથા સલાહ-સૂચન નીચે "મારો અભિપ્રાય"ના ખાનામાં આપવા વિનંતી છે.

આ પેજની મુલાકાત બદલ આપનો આભાર. આ બ્લોગનાં બીજાં પેજની પણ મુલાકાત લેવા અને તમારો અભિપ્રાય આપવા વિનંતી છે.

– સુરેશભાઈ ચીમનલાલ 

Advertisements

8 thoughts on “મારો ટિકિટસંગ્રહ

  1. Vow, wonderful collection. Now I am getting inspiration from a friend like u to do such creative job. As I also like creative work. In my family my father had collected postal stamps of various countries in his time which I have preserved. My wife and my younger son has also collected so-many stamps and coins. I need to classify subjectively and prepare album. If needed I may seek your cooperation.
    J.J.Mehta.

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s