સ્ટેમ્પ્સ ઓફ ઇન્ડિયા

કોલેજકાળમાં મને ટપાલની ટિકિટોના સંગ્રહનો શોખ જાગ્યો હતો, જે થોડાં વર્ષ (૧૯૬૯ થી ૧૯૮૦) જળવાઈ રહ્યો.

આ દરમ્યાન આપણા દેશની જ ટિકિટો એકઠી કરીને તેનું આલ્બમ “સ્ટેમ્પ્સ ઓફ ઇન્ડિયા” બનાવેલ હતું. આ ટિકિટસંગ્રહમાંથી કેટલાંક પાનાં અહીં રજૂ કરેલ છે.

તો ચાલો શરુ કરીએ ટિકિટોની દુનિયાની રંગીન સફર !!!

ટિકિટની બાજુમાં જે તારીખ લખેલી છે,  તે ટિકિટ બહાર પડ્યાની તારીખ છે, જે આપની જાણ માટે.

1
સ્ટેમ્પ્સ ઓફ ઇન્ડિયા ટાઈટલ પેજ
2
ભારતના નકશાવાળી ૧ પૈસા થી ૯૦ પૈસા સુધીની ટીકીટોનો પૂરો સેટ
3
બ્રિટિશ સમયની આના અને પાઈની ટિકિટો
4
બ્રિટિશ સમયની આના અને પાઈની ટિકિટો
5
બ્રિટિશ સમયની આના અને પાઈની ટિકિટો
6
સ્થાપત્ય શ્રેણી -આના અને પાઈની ટિકિટો
7
સ્થાપત્ય શ્રેણી – આના અને પાઈની ટિકિટો
8
પંચવર્ષીય યોજના
9
લીડર્સ ઓફ ઇન્ડિયા
10
લીડર્સ ઓફ ઇન્ડિયા
11
ભારતના રાષ્ટ્રપતિઓ
12
સમાજ સુધારકો 
13
ધર્મગુરુઓ

 

14
વૈજ્ઞાનિકો
15
રાજવીઓ

16

કલાકારો

17

સંતો 18

સંતો

19
મહિલાઓ
20
જય જવાન જય કિસાન
21
લાલ, બાલ અને પાલ
22
શહીદોને શ્રદ્ધાંજલિ
23
ઉત્તમ કૃતિઓ
24
વિદેશીઓ
25
વિદેશીઓ
26
શું આ વિદેશીઓ છે ?
27
વિવિધ ક્ષેત્રોના વ્યકિતઓ

28

વિવિધ ક્ષેત્રોના વ્યકિતઓ

29
વિવિધ ક્ષેત્રોના વ્યકિતઓ
30
વિવિધ ક્ષેત્રોના વ્યકિતઓ
31
વિવિધ ક્ષેત્રોના વ્યકિતઓ
32
રાષ્ટ્રીય પ્રાણી
33
વન્યપશુઓ

34

વન્યપશુઓ

36
ફ્લાવર્સ ઓફ ઇન્ડિયા
37
નૃત્યકલા

 

39
રમતજગત
40
વૈજ્ઞાનિક સિદ્ધિઓ
41
ટીકીટોની ટિકિટો
42
રંગબેરંગી ટિકિટો
43
રંગબેરંગી ટિકિટો
44
બાલદિન
45
બાલદિન
46
કોલેજ અને યુનિવર્સીટી
47
પ્રદર્શન અને હાઈકોર્ટસ
48
યુનો
49
આંતરરાષ્ટ્રીય સંમેલન
50
આંતરરાષ્ટ્રીય વર્ષ

 

52
એનિવર્સરી
53
અન્ય ટિકિટો

54

અન્ય ટિકિટો

55
અન્ય ટિકિટો
57
જોઈન્ટ ટિકિટો
58
જોઈન્ટ ટિકિટો
60
જોઈન્ટ ટિકિટો

61

મોટી સાઈઝની સુંદર ટીકીટો

 

ટિકિટોની દુનિયાની રંગીન સફર કરવા માટે ધન્યવાદ, પરંતુ તમારો પ્રતિભાવ જણાવ્યા વગર બહાર ના જતા, પ્લીઝ.

આ પેજને વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, ગુગલ+  પર તમારા મિત્રો સાથે શેર કરવા વિનંતી છે.  

અવારનવાર અહીં મળતા રહેજો.

મુલાકાત બદલ આભાર,

તમારા સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

-સુરેશ ત્રિવેદી  

 

 

 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s