પહેલું સુખ તે …

આમ તો આપણી જાણીતી કહેવત પહેલું સુખ તે જાતે નર્યા બધા લોકો જાણતા જ હોય છે (જો કે તે માટે યોગ્ય કાળજી રાખીને શરીર અને મનને તંદુરસ્ત રાખવા માટેના નિયમોનું પાલન બહુ ઓછા લોકો કરે છે એ જુદી વાત છે). હવે આ કહેવતની આગળનાં બીજાં કયાં કયાં સુખની કલ્પના કરેલ છે તે બધાને ખબર હોતી નથી. તો ચાલો પહેલાં આપણે … વાંચન ચાલુ રાખો પહેલું સુખ તે …

Advertisements

(૧) વેદ થી પુરાણ સુધી

વેદ થી માંડીને છેક પુરાણ સુધીના અને ક્યારેક તો તે પછી છેક મધ્યયુગ સુધીમાં રચાયેલા બધા ગ્રંથો સામાન્ય રીતે શાસ્ત્રો તરીકે ઓળખાય છે. તેથી સૌ પ્રથમ તો શાસ્ત્ર એટલે શું તે સમજવું જરૂરી છે.   શાસ્ત્ર એટલે શું ? શબ્દાર્થ : ‘शास्ति च त्रायते च इति शास्त्रम्।’   અર્થાત્ શાસન અને સંરક્ષણ કરે તે શાસ્ત્ર. ભાવાર્થ : ઋષિઓના … વાંચન ચાલુ રાખો (૧) વેદ થી પુરાણ સુધી