સંભારણાં પુસ્તક ડાઉનલોડ

sambharana[suresh trivedi]

મારા પ્રથમ પુસ્તક “સંભારણાં”માં મેં બાળપણની યાદગીરીરૂપે પચાસેક વર્ષ પહેલાંના ગામડાના લોકજીવનની ખાટી-મીઠી વાતો રજુ કરી છે. આ પુસ્તકની નકલ બધાજ મિત્રો અને ચાહકોને પહોંચાડવાનું મારાથી શક્ય બન્યું નથી. એટલા માટે આ પુસ્તકની પીડીએફ ફાઈલ (.pdf file) અહીં અપલોડ કરી છે, જેથી જે મિત્રોને પુસ્તક મળ્યું નથી, તેઓ તેનો રસાસ્વાદ માણી શકે.

જો તમે આ પુસ્તકને ડાઉનલોડ કરીને તમારા કોમ્પ્યુટર કે મોબાઈલમાં સેવ કરવા ઈચ્છતા હો તો અહીંથી કરી શકો છો. આમ તો આ પુસ્તક ૬૪ પેજનું છે, પરંતુ તેની પીડીએફ ફાઈલ (.pdf file)ની સાઈઝ ફક્ત ૧ MB જ છે. તો સ્ટોરેજની જગ્યાની ચિંતા કર્યાં વગર નીચેની લીંક પર ક્લિક કરો અને બસ વાંચવા માંડો…. 

સંભારણાંRR  (રંગીન રૂપે)

 

સંભારણાં  (પુસ્તક રૂપે)

 

અને હા, તમારો અભિપ્રાય અને સલાહસૂચન ઓનલાઈન આ પેજના નીચેના ભાગમાં "મારો અભિપ્રાય"  કોલમમાં જરૂરથી આપશો.

– સુરેશ ત્રિવેદી

 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s