કબજીયાતનો ક…

તંદુરસ્તી વિષે લખવાનું નક્કી તો કર્યું, પણ શરૂઆત કયા વિષયથી કરવી તે નક્કી કરવામાં જ મુંઝવણ ઉભી થઇ. છેવટે એમ વિચાર્યું કે ચાલો કક્કાના સૌ પ્રથમ અક્ષર 'ક' થી જ શરુ કરીએ. તો ઘણા બધા લોકોને જેની તકલીફ હોય છે, વળી પાછી દરરોજની તકલીફ હોય છે, આમ એકદમ સામાન્ય રોગ કહેવાય (કદાચ કેટલાક જણ તેને … વાંચન ચાલુ રાખો કબજીયાતનો ક…

Advertisements

હાસ્યગીત અને શાયરી

કાવ્ય લખવું એ એક ઉચ્ચ કક્ષાની કળા છે અને હાસ્યગીત લખવા માટે કવિ હોવા ઉપરાંત એક વધારે લક્ષણની જરૂર પડે છે. સદભાગ્યે આપણને અનેક ઉચ્ચ કક્ષાના હાસ્યકવિઓ અને હાસ્યલેખકો મળ્યા છે. તેમાંથી કેટલાક જાણીતા અને માનીતા હાસ્યકવિઓની કેટલીક સુંદર રચનાઓ (સર્વે રચનાકારના આભાર સાથે) અહીં રજુ કરું છું :    ૧) આજના બાળકનૈયાને તેની યશોદામા સવારના … વાંચન ચાલુ રાખો હાસ્યગીત અને શાયરી

અહો ! આશ્ચર્યમ્ !!

આ દુનિયા અનેક વિચિત્રતાઓથી ભરેલી પડી છે, જેથી અનેક આશ્ચર્યજનક દ્રષ્યો સર્જાયા જ કરે છે. સામાન્ય રીતે મોટાભાગના લોકોનું ધ્યાન તેની તરફ જતું નથી, પરંતુ જયારે કોઈ કુશળ ફોટોગ્રાફરની પારખુ નજર આવાં દ્રષ્યો આપણી સમક્ષ રજુ કરે છે, ત્યારે બોલાઈ જાય છે: વાહ, ભાઈ, વાહ. તો ચાલે આપણે શરુ કરીએ આશ્ચર્ય પમાડે એવા ફોટોગ્રાફસની રંગીન … વાંચન ચાલુ રાખો અહો ! આશ્ચર્યમ્ !!

અદભૂત ક્ષણે ઝડપેલા ફોટોગ્રાફસ

સારો ફોટોગ્રાફ લેવા માટે ચોક્કસ સમય (timing)નું ઘણું મહત્વ હોય છે. અમુક ચોક્કસ ક્ષણે પાડેલા ફોટા (Perfectly timed photos) માણવાલાયક બની રહે છે. પરંતુ જો તે ક્ષણ ચૂકી જઈને ફોટો પાડીએ, તો પછી માત્ર સામાન્ય ફોટો જ મળે છે. ખાસ કરીને કુદરતી દ્રશ્યોના અને દરેક જીવંત પ્રાણીઓ, પક્ષીઓ અથવા વ્યક્તિઓના ફોટો લેતી વખતે ચોક્કસ સમયે … વાંચન ચાલુ રાખો અદભૂત ક્ષણે ઝડપેલા ફોટોગ્રાફસ

(૩) વેદ -સૌથી પ્રાચીન ગ્રંથ

  આપણાં બધાં શાસ્ત્રોમાં "વેદ" સૌથી પ્રાચીન ગ્રંથ છે અને તે બીજાં બધાં શાસ્ત્રોનું મૂળ છે. વાસ્તવમાં વેદ એ ફક્ત હિંદુ સંસ્કૃતિનો કે આપણા દેશનો જ નહિ પરંતુ સમગ્ર વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. "વેદ"નો અર્થ : શબ્દાર્થ : ‘વેદ’ શબ્દ ‘વિદ’ ધાતુ પરથી બન્યો છે. વિદ એટલે જાણવું અને વેદ એટલે જાણકારી અર્થાત્ જ્ઞાન. વિદ … વાંચન ચાલુ રાખો (૩) વેદ -સૌથી પ્રાચીન ગ્રંથ