જો છગન સાચો હોય, તો જગનનું વાક્ય પણ સાચું પડે છે.
જો મગન સાચો હોય, તો પણ જગનનું વાક્ય સાચું પડે છે.
જો જગન સાચો હોય, તો મગનનું વાક્ય સાચું પડે છે.
આમ પ્રથમ દ્રષ્ટીએ બધા સંજોગોમાં બે વ્યક્તિઓનાં વાક્ય સાચાં જણાય છે, જેથી કોયડો અશક્ય જણાય છે.
પરંતુ વધુ શક્યતા વિચારતાં, જો મુકેશ અંબાણી પાસે એક પણ કાર ના હોય તો ફક્ત મગનનું વાક્ય સાચું પડે છે. આથી સાચો જવાબ મુકેશ અંબાણી પાસે એક પણ કાર નથી (રિલાયન્સવાળા મુકેશભાઈ અંબાણી મને માફ કરે) .
હવે “મગજ કસો”ના પેજ પર પાછા જવા માટે અહીં ક્લિક કરો.