“આઈ લવ યુ” કહેવાનું શરુ કર્યું અને મોત પાછું ઠેલાયું !

ખાડિયા, અમદાવાદના રહીશ અને નાટક તથા ટીવી સિરિયલના જાણીતા કલાકાર અર્ચન ત્રિવેદીને કમનસીબે એકસાથે ત્રણ જાતનાં કેન્સરની જીવલેણ બીમારી થઇ.

મૃત્યુને નજર સમક્ષ જોઇને ભાંગી પડવાને બદલે આ બહાદુર કલાકારે નક્કી કર્યું કે “ મરવું તો વટથી જ અને જીવાય ત્યાં સુધી બધાને પ્રેમ કરવો.”

એટલે ૩૫ વર્ષીય આ અભિનેતાએ શરુ કર્યું દરેક જણને “ I love you ” કહેવાનું. રૂબરૂ અને પત્રો દ્વારા, ઓળખીતા અને અજાણ્યા બધાને જ આ રીતે તેઓ પ્રેમ વ્યક્ત કરતા ગયા અને આ બધા લોકો તરફથી પણ તેવો જ મીઠો રિસ્પોન્સ તેમને મળતો ગયો.

આટલાં બધાં પોઝીટીવ વાયબ્રેશન્સ મળતાં રહે, પછી તો કેન્સરને ભાગવું જ પડે ને ! તો હવે વાંચો વિગતવાર સમાચાર (નવગુજરાત સમય, તા. ૨૨/૧૨/૨૦૧૫) અને સલામ કરો અર્ચનભાઈની બહાદુરી અને ઝિંદાદિલીને :

20160112_124559

20160112_124723

 

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો.

આના પછીના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s