દુર્લભ ઝાડ કપાઈ ન જાય તે માટે પોલીસે “ઈ ટેગિંગ” કરાવ્યું !

લોકોની સામાન્ય માન્યતા મુજબ આપણા દેશમાં પોલીસની છાપ સારી નથી. જો કે મારા પોતાના અને બીજા ઘણા મિત્રોના અંગત અનુભવો મુજબ આ વાત સાચી નથી. વાસ્તવમાં પોલીસકર્મીઓ તેમની મુશ્કેલીભરી નોકરી (અન્ય સરકારી કર્મચારીઓની સરખામણીમાં) દરમ્યાન સમાજ ઉપયોગી ઘણાં સારાં કાર્ય કરતા જ હોય છે, પરંતુ વૃક્ષોની જાળવણીનું કાર્ય પોલીસ શરુ કરે ત્યારે તો આપણને તેમના પ્રત્યે અહોભાવ તો જાગે જ.

તો હવે વાંચો વિગતવાર સમાચાર (નવગુજરાત સમય, તા. ૨૭/૧૨/૨૦૧૫) અને પોલીસકર્મીઓ માટેની તમારી છાપ (જો તે ખરાબ હોય તો) જરૂર બદલો :

20160112_124738

20160112_124745

20160112_124755

20160112_124759

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો.

અગાઉના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.

આના પછીના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ

 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s