વૃક્ષપ્રેમી સજ્જને વૃક્ષ કપાતું રોકવા મહીને રૂ ૬૦ હજારના ભાડાથી દુકાન રાખી !

આપણા દેશમાં સામાન્ય રીતે લોકો પોતાના નાના લાભ કે સ્વાર્થ માટે વર્ષો જૂનું ઝાડ કાપી નાખતાં વિચાર કરતા નથી. ત્યારે લો ગાર્ડન, અમદાવાદના રહીશ સંજયભાઈએ એક ઝાડ બચાવવા તેની સામેની દુકાન ૯ વર્ષ માટે ભાડે રાખી લીધી !

તો હવે વાંચો વિગતવાર સમાચાર (નવગુજરાત સમય, તા. ૦૮/૦૧/૨૦૧૬) અને આપો સંજયભાઈને અભિનંદન.

અરે ભાઈ, તેમના સરનામાની કે ફોન નંબરની ક્યાં જરૂર છે ! તમે ફક્ત મનોમન તેમને અભિનંદન વ્યક્ત કરશો, તો પણ તેમને આ પોઝીટીવ વાયબ્રેશન્સ મળી જશે અને તેની પોઝીટીવ અસર તમને પણ જણાશે. જેમ આપણને ભગવાનનું સરનામું કે ફોન નંબરની ખબર નથી, પરંતુ આંખ મીંચીને ભગવાનને જે કહીએ છીએ, તે તેને બરાબર પહોંચી જાય છે ને, તે મુજબ આ શુભેચ્છા પણ પહોંચી જશે, તેની ખાત્રી રાખશો !

20160112_124612

20160112_124621

20160112_124639

20160112_124706

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો.

અગાઉના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.

આના પછીના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ

 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s