ફ્રાન્સે ૧૩૦ વર્ષ પહેલાં મેળવેલું હરિહર ભગવાનની મૂર્તિનું મસ્તક કંબોડિયાને પરત કર્યું !

ફ્રાન્સે ૧૩૦ વર્ષ પહેલાં મેળવેલું હરિહર ભગવાનની મૂર્તિનું મસ્તક કંબોડિયાને પરત કર્યું, જેને પ્રતિમાના બાકીના ભાગ સાથે જોડી દેવાયું છે !

વાંચો ૨૨-૦૧-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને ફ્રાંસ સરકારના આ સ્તુત્ય કાર્યને દાદ આપો.

20160128_114732

હવે આપણે આશા રાખીએ કે ફ્રાન્સના આ સરાહનીય પગલામાંથી બ્રીટન જેવા દેશો કંઇક શીખે અને આપણા દેશમાંથી ઉઠાવીને લઇ ગયેલ અગણિત પ્રતિમાઓ તથા શિલ્પો, કળા-કારીગરી અને નકશીકામની અમૂલ્ય ચીજો, મુલ્યવાન ચિત્રો તથા હસ્તપ્રતો જેવી અનેક ચીજો આપણને પરત કરે.

 

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો. 
અગાઉના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો. 
આના પછીના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ  

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s