સુરતની બ્રેઈનડેડ વ્યક્તિએ ત્રણ જણને નવું જીવન બક્ષ્યું !

સુરતના ૫૨ વર્ષીય હિંમતભાઈ સાવલિયા બ્રેઈન હેમરેજ થવાથી એકાએક બ્રેઇનડેડ થઇ ગયા. સુરતસ્થિત “ડોનેટલાઈફ” સંસ્થાના સેવાભાવી પ્રમુખ નીલેશ માંડલેવાલેની સમજાવટ બાદ હિંમતભાઈના પરિવારે હિંમતભાઈનાં અંગોનું દાન કરીને માનવતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરત અને મુંબઈના ડોક્ટરોએ તાત્કાલિક પગલાં લઈને હિંમતભાઈનું હૃદય અને બે કીડની સફળતાપૂર્વક કાઢી લઈને ત્રણ અલગઅલગ જરૂરિયાતમંદ દર્દીઓને પ્રત્યારોપણ કરીને તેમને નવું જીવન બક્ષ્યું છે.

વધુમાં જાણવાજોગ અને પ્રશંસનીય હકીકત એ પણ છે કે સુરતની આ “ડોનેટલાઈફ” સંસ્થા દ્વારા ૨ હૃદય, ૧૩૭ કીડની, ૪૩ લીવર, ૩ પેન્ક્રિયાસ અને ૧૧૨ ચક્ષુઓનાં દાન મેળવીને ૨૯૭ વ્યક્તિઓને નવું જીવન બક્ષવાનું સરાહનીય કાર્ય કર્યું છે.  

તો હવે વાંચો ૨૧-૦૧-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને આ પૂણ્યકાર્યના ભાગીદાર એવા હિંમતભાઈ, તેમનો પરિવાર, નીલેશભાઈ, ડોનેટલાઈફ, ડોકટરોની ટીમ વિગેરે સર્વેને દિલથી અભિનંદન આપો.

20160128_114630

20160128_114646.jpg

20160128_114658

20160128_114714

 

જો તમે અંગદાન વિષે વધુ વિગત જાણવા ઉત્સુક હો તો આ બ્લોગના એક અન્ય લેખ પર જવા અહીં ક્લિક કરો.
આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો.

અગાઉના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.

આના પછીના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s