સુરતી હૃદય મેળવનાર મુંબઈના રાજન કહે છે કે ‘ગુજરાતનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું” !

સુરતના ૪૫ વર્ષીય જગદીશભાઈને કમનસીબે રોડ અકસ્માત થતાં ડોક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા. સુરતસ્થિત “ડોનેટલાઈફ” સંસ્થાના સેવાભાવી પ્રમુખ નીલેશ માંડલેવાલેની સમજાવટ બાદ મૃતકના પરિવારે જગદીશભાઈનાં અંગોનાં દાનની સંમતી આપી. ડોક્ટરોએ જગદીશભાઈનું હૃદય મુંબઈના ૫૨ વર્ષીય રાજન દેસાઈને સફળ પ્રત્યારોપણ કર્યું, ત્યારે રાજન બોલી ઉઠયા કે “હું ગુજરાતનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું.”

વાંચો ૧૨-૦૧-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને આ પૂણ્યકાર્યના ભાગીદાર એવા જગદીશભાઈ, તેમનો પરિવાર, નીલેશભાઈ, ડોકટરોની ટીમ વિગેરેને દિલથી અભિનંદન આપો. 

 

20160128_114434

20160128_114446

 

જો તમે અંગદાન વિષે વધુ વિગત જાણવા ઉત્સુક હો તો આ બ્લોગના એક અન્ય લેખ પર જવા અહીં ક્લિક કરો.
આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો.

અગાઉના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.  

આના પછીના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો. 
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ

 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s