અમદાવાદની કીડની હોસ્પીટલે કીડની ટ્રાન્સપ્લાન્ટનો વિશ્વવિક્રમ તોડ્યો !

અમેરિકાની સાન એન્ટોનિયો ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલે વર્ષ ૨૦૧૨માં ૬૮ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરીને વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. હવે આપણા અમદાવાદની કીડની હોસ્પીટલે વર્ષ ૨૦૧૫માં ૭૭ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરીને આ વિશ્વવિક્રમ તોડ્યો છે ! 

તો વાંચો ૩૧-૦૧-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને આવી ઉમદા કામગીરી બદલ આપો અભિનંદન ડો. એચ.એલ.ત્રિવેદી અને તેમની ટીમને !

20160202_152353

20160202_152408

20160202_152415

જો તમે અંગદાન વિષે વધુ વિગત જાણવા ઉત્સુક હો તો આ બ્લોગના એક અન્ય લેખ પર જવા માટે અહીં ક્લિક કરો.
આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો.   
અગાઉના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.   
આના પછીના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.  
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ  

 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s