દારૂના અડ્ડાઓ પર પ્રજાની રેડ !

મારી લેખશ્રેણી “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” અંતર્ગત અગાઉ સારા સમાચાર જણાવ્યા હતા કે ઠાકોરસમાજ દ્વારા તેમના સમાજના લોકોને દારૂની લતમાંથી છોડાવવા માટે પ્રશંસનીય વ્યસનમુક્તિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. હવે આ અભિયાન વધુ જલદ બન્યું છે અને ઠાકોર-ક્ષત્રિય સેનાએ બનાસકાંઠા જીલ્લામાં ઠેરઠેર દારૂના અડ્ડાઓ પર રેડ કરી છે, જેમાં પોલીસ પણ સાથ આપી રહી છે.

લો વાંચો આ સમાચાર (નવગુજરાત સમય, તા. ૩૧-૦૧-૨૦૧૬) અને આ લડત વધુ ઉગ્ર બને તથા દારૂબંધીવાળું ગુજરાત ખરેખર દારૂમુક્ત બને તેવી શુભેચ્છાઓ આપો !

20160202_152038

20160202_152104

20160202_152115

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો.   
અગાઉના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.   
આના પછીના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.  
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ  

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s