મનની શક્તિ અપાર

mind

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ‘હે અર્જુન, હું દરેક મનુષ્યના હૃદયમાં વસું છું.’

હવે સ્વયં ભગવાન  જો દરેક મનુષ્યના શરીરમાં વસતો હોય, તો પછી મનુષ્ય પણ ભગવાનના જેવી અનંત શક્તિઓ ધરાવતો હોવો જોઈએ. એટલે આ અનંત શક્તિઓ મનુષ્યમાં હોય છે કે નહિ અને હોય છે, તો તે ક્યાં હોય છે અને તેને જગાડવા માટે શું કરવું જોઈએ, એવા અનેક પ્રશ્નોના જવાબ આ લેખમાળા ‘મનની શક્તિ અપાર’ દ્વારા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ લેખમાળાની વિવિધ પોસ્ટ્સ પર જવા નીચેની લિંકસ પર ક્લિક કરો: 

૧) મનની શક્તિ અપાર

૨) શક્ય છે

૩) મનની શક્તિથી તંદુરસ્તી

૪) મનની શક્તિથી સફળતા

૫) મનની શક્તિથી સુખ, શાંતિ, સંતોષ અને આનંદ

જે લેખ આપને ગમે, તેને વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, વિગેરે પર આપના મિત્રો સાથે શેર કરવા વિનંતી છે.  

આ લેખ અને આ બ્લોગ વિષે આપનો ફીડબેક અહીં આપશો તો આભારી થઈશ.

આ પેજની મુલાકાત માટે આપનો આભાર અને આવી જ રીતે આ બ્લોગનાં અન્ય પેજની મુલાકાત પણ લો એવી અપેક્ષા રાખું છું.

આપના સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

-સુરેશ ત્રિવેદી  
Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s