વેદ થી પુરાણ સુધી

ved

વેદ થી માંડીને પુરાણ સુધીના બધા ગ્રંથો સામાન્ય રીતે “શાસ્ત્ર” તરીકે ઓળખાય છે.

લોકો અવારનવાર કહેતા હોય છે કે શાસ્ત્રમાં આમ કહ્યું છે ને તેમ કહ્યું છે. પરંતુ ક્યા શાસ્ત્રમાં આવું કહ્યું છે, તેમ પૂછો તો તેઓ મૂંઝાઈ જશે. કારણકે મોટાભાગના લોકોએ વેદ, ઉપનિષદ, પુરાણ, વિગેરે શાસ્ત્રોનાં નામ તો સાંભળ્યાં હોય છે, પરંતુ તે ઉપરાંત બીજાં ક્યાં ક્યાં અને કેટલાં શાસ્ત્રો છે અને કયા શાસ્ત્રમાં કઈ વાતનું વર્ણન છે, તેની કોઈ જાણકારી તેમને હોતી નથી.

આથી મેં સામાન્ય માણસને પણ સહેલાઇથી સમજ પડે તેવી સરળ ભાષામાં ‘વેદથી માંડીને પુરાણો સુધીનાં’ શાસ્ત્રો વિષે જાણવાલાયક બધી જ માહિતી અહીં રજૂ કરી છે. 

આ ઈ પુસ્તકનાં વિવિધ પ્રકરણો પર જવા નીચેની લિંકસ પર ક્લિક કરો.

પ્રસ્તાવના

૧) વેદ થી પુરાણ સુધી

૨) શાસ્ત્રોનું વિભાગીકરણ

૩) વેદ -સૌથી પ્રાચીન ગ્રંથ

૪) વેદોનું જ્ઞાન

૫) ઋગ્વેદ

૬) યજુર્વેદ

૭) સામવેદ

૮) અથર્વવેદ

૯) ‘વેદ’ના આધુનિક સંદેશ

હાલ નવ પ્રકરણ લખાયેલ છે, બાકીનાં પ્રકરણ ટૂંક સમયમાં અહીં મૂકાશે. તો આ બ્લોગ જોતા રહેશો.

બધાં પ્રકરણો લખાઈ ગયા પછી તેનું પ્રિન્ટેડ પુસ્તક બહાર પાડવામાં આવનાર છે, જેની જાહેરાત અહીં કરવામાં આવશે. 

આ લેખ આપને ગમ્યો હોય તો, વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, વિગેરે પર આપના મિત્રો સાથે શેર કરવા વિનંતી છે.  

આ લેખ અને આ બ્લોગ વિષે આપનો ફીડબેક અહીં આપશો તો આભારી થઈશ.

આ પેજની મુલાકાત માટે આપનો આભાર અને આવી જ રીતે આ બ્લોગનાં અન્ય પેજની મુલાકાત પણ લો એવી અપેક્ષા રાખું છું.

આપના સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

-સુરેશ ત્રિવેદી  

 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s