માર્ચ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે …..

મિત્રો, જો તમે આ લેખમાળાનો મૂળ લેખ ના વાંચ્યો હોય તો આપને આ લેખમાળા પાછળનો મૂળભૂત હેતુ જણાવી દઉં. આપણે બધા જ સામાન્ય જિંદગીમાં ઘણીવાર નાની-મોટી મૂર્ખાઈવાળું કામ જાણે-અજાણે કરી બેસતા હોઈએ છીએ. પરંતુ કેટલાક લોકો તો એટલી મોટી મૂર્ખાઈનું કામ કરી નાખે છે કે તેઓ પોતે તેમ જ તેમનો પરિવાર બહુ મોટી મુશ્કેલીમાં મુકાઇ … વાંચન ચાલુ રાખો માર્ચ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે …..

Advertisements

માર્ચ ૨૦૧૬ના ઉત્તમ સમાચારો એક સાથે ….. !

૧) શારીરિક તકલીફને અવગણીને ધો.૧૦ની પરિક્ષા આપતો બહાદુર જેનિલ: અમદાવાદની એશિયા સ્કૂલના વિદ્યાર્થી જેનિલ મોદીને બાળપણથી જ આંખની તકલીફ છે, જેને લીધે તેને વાંચવા કે લખવા બેસે ત્યારે પ્રોપર પ્રકાશની જરૂર પડે છે. આથી જેનિલ એક હાથે ટોર્ચ પકડી બીજા હાથે ધો. ૧૦ની પરિક્ષાનાં પેપર લખે છે. આવી શારીરિક તકલીફ હોવા છતાં જેનિલ ભણવામાં હોંશિયાર … વાંચન ચાલુ રાખો માર્ચ ૨૦૧૬ના ઉત્તમ સમાચારો એક સાથે ….. !