કોયડા ૩.૩ નો જવાબ

દેવઆનંદ પોતાની ચાલુ થયેલ ભીંતઘડિયાળમાં સમય જોઇને (ધારો કે ૮ કલાક) રાજકપૂરને ઘેર જવા નીકળશે.

ત્યાં સમય પૂછીને (ધારો કે ૧૦.૩૫ કલાક) તે જ ઝડપે અને તેવાં જ ડગલાં ભરીને પોતાને ઘેર પાછો આવશે.

હવે ફરીથી પોતાની ભીંતઘડિયાળમાં સમય જોશે (ધારો કે ૮.૨૦ કલાક).

હવે ભીંતઘડિયાળના બે સમય વચ્ચેનો તફાવત (૮.૨૦ – ૮) એટલે કે ૨૦ મિનીટનો સમય રાજકપૂરને ઘેર જવા અને પાછા આવવામાં થયો.

એટલે ૧૦ મિનીટનો સમય રાજકપૂરને ઘેરથી પાછા આવવામાં થયો.

માટે પોતે ઘેર પાછો આવ્યો ત્યારે સાચો સમય ૧૦.૩૫+ ૦.૧૦ =૧૦.૪૫ કલાક હોય, જે પોતાની ભીંતઘડિયાળમાં નાખશે.

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s