જો તમારો જવાબ ૨૫ હોય, તો તમે ખરેખર પાંચમા ધોરણમાં જ ભણો છો.
જો તમારો જવાબ ૨૧ હોય તો તમે થોડું વધીને છઠ્ઠા ધોરણમાં છો.
અને તમે ૨૦ નો જવાબ શોધ્યો હોય તો તમે સાતમા ધોરણ સુધી પહોંચ્યા છો.
પરંતુ જો તમારો જવાબ ૨૭ હોય, તો તમે ખરેખર જીનિયસ છો, અભિનંદન.
(સફરજન ૧૪ + દ્રાક્ષ ૧૧ + કેળું ૨)