કોયડા ૩.૮ નો જવાબ

અગાઉના કોયડા નં. ૭ માં સ્વસ્તિક બનાવીને કાપ મૂક્યો હતો. જયારે આ કોયડામાં નીચે બતાવ્યા મુજબ બે એવી સીધી લાઈનના કાપ મુક્યા કે જેનાથી રચાતા ચાર ટુકડા બાજુની આકૃતિ મુજબ સ્વસ્તિક આકારમાં ગોઠવીને ચોરસ રચી શકાયો.

b-4-5a

આ ખરેખર એક ઘણો અઘરો કહી શકાય તેવો કોયડો છે અને જો તમે ખરેખર જવાબ જોયાં વગર આ કોયડો ઉકેલી શક્યા હો.તો તમે ચાણક્ય અને જીનિયસ એમ બંને પદવી માટે લાયક છો.

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s