કોયડા ૩.૯ નો જવાબ

બંને રેત ઘડિયાળો એકસાથે શરૂ કરો.

૪ મિનીટવાળી પહેલી ઘડિયાળ ખાલી થાય એટલે તેને ઉલટાવી દો.

હવે જયારે ૭ મિનીટવાળી બીજી ઘડિયાળ ખાલી થાય, ત્યારે તેને પણ ઉલટાવી દો.

હવે જયારે પહેલી ઘડિયાળ ફરી ખાલી થાય ત્યારે કુલ ૮ મિનીટ થાય અને તે સમયે બીજી ઘડિયાળના નીચેના પાત્રમાં ૧ મિનીટ ચાલે તેટલી રેતી આવી હોય.

હવે બીજી ઘડિયાળને ફરી ઉલટાવી દેવાથી, તે ખાલી થાય ત્યારે કુલ ૯ મિનીટનો સમય થાય (બે વખત ૪ મિનીટ + ૧ મિનીટ).

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s