વણનોંધાયેલ ભારતીય વિશ્વવિક્રમો –તીરછી નજરે

અવારનવાર સમાચાર વાંચવા મળે છે કે ફલાણા દેશના ફલાણા ભાઈએ આટલી મીનીટમાં આટલા પિત્ઝા બનાવીને કે પછી ખાઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં રેકોર્ડ નોંધાવ્યો અને ફલાણી બહેને આટલી મીનીટમાં આટલું ઊંધું ચાલીને કે પછી હાથ પર ચાલીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. જયારે જયારે હું આવા સમાચાર વાંચું છું, ત્યારે મનમાં એક ખ્યાલ આવી જાય છે … વાંચન ચાલુ રાખો વણનોંધાયેલ ભારતીય વિશ્વવિક્રમો –તીરછી નજરે

Advertisements

ચારધામ યાત્રા – ૧) હરદ્વાર

દરેક ધર્મમાં ધાર્મિક સ્થળોની જાત્રા (યાત્રા) કરવાની પ્રથા હોય છે, પરંતુ હિંદુ ધર્મમાં જાત્રાનું આગવું મહત્વ છે. વળી હિંદુ ધર્મમાં જાત્રાના પ્રકારો અને જાત્રાનાં સ્થળોનું વૈવિધ્ય પણ અન્ય તમામ ધર્મ કરતાં ઘણું વધારે છે. એટલે લોકો પોતાની શક્તિ અને ભક્તિ મુજબ નજીકના કે દૂરના, સરળ કે કઠીન માર્ગ પર, વાહન દ્વારા કે પગે ચાલીને, અરે … વાંચન ચાલુ રાખો ચારધામ યાત્રા – ૧) હરદ્વાર

મગજ કસો –ભાગ ૩

  મિત્રો, અગાઉની પોસ્ટ “મગજ કસો” અને “મગજ કસો –ભાગ ૨”ની અસાધારણ સફળતાથી પ્રેરાઈને હવે રજૂ કરું છું, “મગજ કસો –ભાગ ૩”. તો હવે માણો અગાઉના જેવા જ રસપ્રદ અને મગજનું દહીં કરે તેવા મસ્ત મજાના કોયડા. આ કોયડા અંગે તમારો પ્રતિભાવ નીચે આપેલ “મારો અભિપ્રાય” કોલમમાં જણાવશો, તો આનંદ થશે. કોઈ કોયડામાં કંઇ મુંઝવણ … વાંચન ચાલુ રાખો મગજ કસો –ભાગ ૩

કોયડા ૩.૧૧ નો જવાબ

બંને રેત ઘડિયાળો એક સાથે શરૂ કરો, પરંતુ પ્રવાહીને ગરમ કરવાનું શરૂ ના કરો. ૭ મિનીટની પહેલી ઘડિયાળ ખાલી થાય, ત્યારે પ્રવાહી ગરમ કરવા મૂકો. તે સમયે ૧૧ મિનીટની બીજી ઘડિયાળની ૪ મિનીટ બાકી હશે. તે પૂરી થાય એટલે તેને ઉલટાવી દો. આ બીજી ઘડિયાળ ખાલી થાય ત્યારે કુલ ૧૫ મિનીટનો સમય થાય (૪ મિનીટ … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૧૧ નો જવાબ

કોયડા ૩.૧૦ નો જવાબ

બંને રેત ઘડિયાળો એક સાથે શરૂ કરો. ૭ મિનીટની પહેલી ઘડિયાળ ખાલી થાય એટલે તેને ઉલટાવી દો. હવે જયારે ૧૧ મિનીટની બીજી ઘડિયાળ ખાલી થાય, ત્યારે પહેલી ઘડિયાળને ફરી ઉલટાવી દો. તે સમયે કુલ ૧૧ મિનીટ થઇ હોય, માટે પહેલી ઘડિયાળના નીચેના પાત્રમાં ૪ મિનીટ ચાલે તેટલી રેતી આવી હોય. હવે પહેલી ઘડિયાળ જયારે ખાલી … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૧૦ નો જવાબ

કોયડા ૩.૯ નો જવાબ

બંને રેત ઘડિયાળો એકસાથે શરૂ કરો. ૪ મિનીટવાળી પહેલી ઘડિયાળ ખાલી થાય એટલે તેને ઉલટાવી દો. હવે જયારે ૭ મિનીટવાળી બીજી ઘડિયાળ ખાલી થાય, ત્યારે તેને પણ ઉલટાવી દો. હવે જયારે પહેલી ઘડિયાળ ફરી ખાલી થાય ત્યારે કુલ ૮ મિનીટ થાય અને તે સમયે બીજી ઘડિયાળના નીચેના પાત્રમાં ૧ મિનીટ ચાલે તેટલી રેતી આવી હોય. … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૯ નો જવાબ

કોયડા ૩.૮ નો જવાબ

અગાઉના કોયડા નં. ૭ માં સ્વસ્તિક બનાવીને કાપ મૂક્યો હતો. જયારે આ કોયડામાં નીચે બતાવ્યા મુજબ બે એવી સીધી લાઈનના કાપ મુક્યા કે જેનાથી રચાતા ચાર ટુકડા બાજુની આકૃતિ મુજબ સ્વસ્તિક આકારમાં ગોઠવીને ચોરસ રચી શકાયો. આ ખરેખર એક ઘણો અઘરો કહી શકાય તેવો કોયડો છે અને જો તમે ખરેખર જવાબ જોયાં વગર આ કોયડો … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૮ નો જવાબ

કોયડા ૩.૭ નો જવાબ

સ્વિસ ક્રોસના વચ્ચેના ચોરસ ભાગમાં સ્વસ્તિક આકાર દોરી, ચાર ભાગ કરીને નીચે મુજબ લંબચોરસ બનાવી શકાય. 

કોયડા ૩.૬ નો જવાબ

જો તમારો જવાબ ૨૫ હોય, તો તમે ખરેખર પાંચમા ધોરણમાં જ ભણો છો. જો તમારો જવાબ ૨૧ હોય તો તમે થોડું વધીને છઠ્ઠા ધોરણમાં છો. અને તમે ૨૦ નો જવાબ શોધ્યો હોય તો તમે સાતમા ધોરણ સુધી પહોંચ્યા છો. પરંતુ જો તમારો જવાબ ૨૭ હોય, તો તમે ખરેખર જીનિયસ છો, અભિનંદન. (સફરજન ૧૪ + દ્રાક્ષ … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૬ નો જવાબ

કોયડા ૩.૫ નો જવાબ

પહેલાં આ કોયડાનો જવાબ બતાવી દઉં અને તે જવાબ કેવી રીતે શોધ્યો છે, એ પછી બતાવીશ. આ બલ્બની મજબૂતાઈ ઓછામાં ઓછા ૧૪ પ્રયત્નથી શોધી શકાશે. આ જવાબ નીચે મુજબની શક્યતાઓના આધારે મળે છે: પહેલો તબક્કો: એક બલ્બ ૧૪મા માળથી ફેંકો. જો તે ફૂટી જાય, તો એટલું નક્કી થાય કે આ બલ્બ ૧ થી ૧૪ માળ … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૫ નો જવાબ

કોયડા ૩.૪ નો જવાબ

મનમોહનસિંહ ગમે તેટલી વધુ ઝડપથી ગાડી ચલાવે તો પણ હવે તેમના માટે ૬૦ કિમી ની સરેરાશ ઝડપ પ્રાપ્ત કરવી શક્ય નથી. આ વાત આપણે ઉદાહરણથી સમજીએ. ધારોકે દિલ્હીથી અમદાવાદનું અંતર a કિમી છે. હવે મનમોહનસિંહને ૬૦ કિમી ની સરેરાશ ઝડપ મેળવવી હોય તો a/૬૦ કલાકમાં અમદાવાદ પહોંચી જવું પડે. પરંતુ મનમોહનસિંહ અડધું અંતર, એટલે કે … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૪ નો જવાબ

કોયડા ૩.૩ નો જવાબ

દેવઆનંદ પોતાની ચાલુ થયેલ ભીંતઘડિયાળમાં સમય જોઇને (ધારો કે ૮ કલાક) રાજકપૂરને ઘેર જવા નીકળશે. ત્યાં સમય પૂછીને (ધારો કે ૧૦.૩૫ કલાક) તે જ ઝડપે અને તેવાં જ ડગલાં ભરીને પોતાને ઘેર પાછો આવશે. હવે ફરીથી પોતાની ભીંતઘડિયાળમાં સમય જોશે (ધારો કે ૮.૨૦ કલાક). હવે ભીંતઘડિયાળના બે સમય વચ્ચેનો તફાવત (૮.૨૦ – ૮) એટલે કે … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૩ નો જવાબ

કોયડા ૩.૨ નો જવાબ

માખીએ કુલ ૧૫૦ કિમી અંતર કાપ્યું હશે. ૫૦ કિમીની ઝડપે સામસામે જતાં બે એન્જીન ૨૦૦ કિમીના અંતરે છે. એટલે આ બંને એન્જીનને ભેગાં થતાં ૨ કલાક લાગે. હવે માખીની ઝડપ ૭૫ કિમી હોવાથી તે આ ૨ કલાકના સમય દરમ્યાન કુલ ૧૫૦ કિમીનું અંતર કાપે. આ કોયડાના ઉકેલ માટે માખી બંને એન્જીન વચ્ચે કેટલા આંટાફેરા કરે … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૨ નો જવાબ

કોયડા ૩.૧ નો જવાબ

જુદાજુદા સમયમાં થતી કોઈ એકસરખી ક્રિયાના કોયડા ઉકેલવા માટે એક એકમમાં કેટલું કાર્ય થાય છે તે જાણવું જરૂરી બને છે. અર્થાત આ કોયડામાં એક કલાકમાં કેટલી ટાંકી ભરાશે તે પહેલાં જાણવું જોઈએ. હવે પહેલા નળથી ૬ કલાકમાં ટાંકી ભરાય છે, અર્થાત ૧ કલાકમાં ૧/૬ ટાંકી ભરાશે. આજ રીતે બીજા, ત્રીજા અને ચોથા નળથી ૧ કલાકમાં … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૧ નો જવાબ

કળિયુગનો કાનુડો

તાજેતરમાં રાજકોટના એક વ્યક્તિએ પોતાની વૃદ્ધ અને બીમાર માતાને ધાબા પરથી ફેંકી દઈને તેનું મૃત્યુ નીપજાવ્યું હતું. આ કરુણ ઘટના પર આધારિત મારી વાર્તા “કળિયુગનો કાનુડો” વાંચો. -સુરેશ ત્રિવેદી   કળિયુગનો કાનુડો ‘તમે ગમે તેમ કરો, પણ હવે હું એ ડોશી સાથે રહેવાની નથી’  કામિની ગુસ્સાથી બોલી. ‘પણ તું જરા ધીમેથી બોલ… બા સાંભળે છે...’ … વાંચન ચાલુ રાખો કળિયુગનો કાનુડો

શ્રીમાળી બ્રાહ્મણ ઈતિહાસ

હાલના રાજસ્થાનના ઝાલોર જીલ્લામાં આવેલ ભીનમાળ શહેર પૂર્વકાળમાં શ્રીમાળનગર તરીકે જાણીતું હતું. ‘શ્રી’ નો અર્થ થાય છે ઐશ્વર્યની દેવી લક્ષ્મી અને માળ એટલે જગ્યા, અર્થાત દેવી લક્ષ્મી એ વસાવેલી જગ્યા. આમ શ્રીમાળનગર એ દેવી લક્ષ્મીએ વસાવેલું શહેર છે. ઐતિહાસિક તથ્યો મુજબ પૂર્વકાળમાં ભારતમાં વસતા બ્રાહ્મણોને પંચગૌડ અને પંચદ્રવિડ એમ બે ભાગમાં વિભાજીત કરાયા હતા. ભારતના … વાંચન ચાલુ રાખો શ્રીમાળી બ્રાહ્મણ ઈતિહાસ

સાચી નિવૃત્તિ

માતૃભારતી એપ દ્વારા આયોજિત રાષ્ટ્રીય વાર્તા સ્પર્ધા ઓક્ટોબર ર૦૧૭માં ૬ ભાષાની ૩૫૪ વાર્તાઓમાંથી ૫૪ વાર્તાઓ વિજેતા જાહેર થઇ. આ વિજેતા વાર્તાઓમાં મારી વાર્તા “સાચી નિવૃત્તિ”નો સમાવેશ થાય છે. તો હવે વાંચો આ વાર્તા “સાચી નિવૃત્તિ” અને આપનો ફીડબેક જણાવો. સાચી નિવૃત્તિ “કાકા, ચાલો, ટાઇમ પૂરો થઇ ગયો!” બગીચાના ચોકીદારે અનિલરાયને ઢંઢોળીને કહ્યું. ઝપકી લઇ રહેલ … વાંચન ચાલુ રાખો સાચી નિવૃત્તિ

પ્રેમ

"માતૃભારતી એપ" દ્વ્રારા આયોજિત ૧૦૦ શબ્દની માઈક્રોફિક્શન લવસ્ટોરીમાં મારી વાર્તા "પ્રેમ" સિલેક્ટ થઈને પબ્લિશ થઇ છે. હવે આ વાર્તા અહીં રજૂ કરું છું. પ્રેમ ચાંદનીને કાયમ અફસોસ થતો કે પોતાના જેવી સુંદર સ્ત્રીને દેખાવડા અને રસિક પતિને બદલે શામળો, ઠીંગણો અને રસહીન માણસ મળ્યો અને નામ પાછું મગનલાલ! દશ વર્ષના લગ્નજીવનમાં રોમેન્ટિક વાતો તો દૂર … વાંચન ચાલુ રાખો પ્રેમ

ચોરટી

ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ વાર્તા સામયિક "મમતા વાર્તા માસિક" ના ઓક્ટોબર, ૨૦૧૭ ના અંકમાં છપાયેલ મારી વાર્તા "ચોરટી" હવે અહીં રજૂ કરું છું. ગામડાની ગરીબ, અભણ અને વારસાગત મજબૂરીથી ચોરીની આદત ધરાવતી ગુલાબોને શહેરના ભણેલગણેલ અભય સાથે પાંગરેલ પ્રેમની કથા કહેતી આ 'લવ સ્ટોરી' છે. ચોરટી ગુજરાત મેલ આજે સમયસર સવારે સાત વાગે અમદાવાદ રેલ્વે સ્ટેશનના … વાંચન ચાલુ રાખો ચોરટી

મગજ કસો -ભાગ ૨ ના જવાબ

મિત્રો, મારી પોષ્ટ "મગજ કસો" ના દરેક કોયડાના જવાબો અલગ અલગ પોષ્ટમાં મૂકેલ હતા. પરંતુ હવે તમારી સગવડ અને સરળતા માટે "મગજ કસો ભાગ ૨" ના બધાજ કોયડાઓના જવાબ એક જ પોષ્ટમાં એક સાથે મૂકેલ છે. તો મારી આપ સર્વેને વિનંતી છે કે જવાબ જોતી વખતે તમે જે કોયડો ઉકેલ્યો હોય, તેનો જ જવાબ જોશો. … વાંચન ચાલુ રાખો મગજ કસો -ભાગ ૨ ના જવાબ