શ્રીમાળી બ્રાહ્મણ ઈતિહાસ

હાલના રાજસ્થાનના ઝાલોર જીલ્લામાં આવેલ ભીનમાળ શહેર પૂર્વકાળમાં શ્રીમાળનગર તરીકે જાણીતું હતું. ‘શ્રી’ નો અર્થ થાય છે ઐશ્વર્યની દેવી લક્ષ્મી અને માળ એટલે જગ્યા, અર્થાત દેવી લક્ષ્મી એ વસાવેલી જગ્યા. આમ શ્રીમાળનગર એ દેવી લક્ષ્મીએ વસાવેલું શહેર છે. ઐતિહાસિક તથ્યો મુજબ પૂર્વકાળમાં ભારતમાં વસતા બ્રાહ્મણોને પંચગૌડ અને પંચદ્રવિડ એમ બે ભાગમાં વિભાજીત કરાયા હતા. ભારતના … વાંચન ચાલુ રાખો શ્રીમાળી બ્રાહ્મણ ઈતિહાસ

Advertisements

બ્રાહ્મણ ઈતિહાસ

ભગવાન પરશુરામ, ગુરુ દ્રોણાચાર્ય, મહર્ષિ વેદવ્યાસ અને મહર્ષિ વશિષ્ઠ ૧) બ્રાહ્મણ –શબ્દાર્થ: બ્રાહ્મણ એટલે બ્રહ્મને જાણનાર. “બ્રહ્મ” શબ્દના અનેક અર્થ છે, જેવાકે આત્મા, ચૈતન્ય, નિરંજન નિરાકાર પરમાત્મા, વેદ, વિગેરે. એટલે આ સર્વેને જાણનારને બ્રાહ્મણ કહેવાય.  ગુજરાતી ભાષાના સર્વમાન્ય અને આધારભૂત જ્ઞાનકોષ “ભગવદ્દોમંડળ”માં ‘બ્રાહ્મણ’ શબ્દના અનેક અર્થ આપેલ છે, જે ટૂંકમાં નીચે મુજબ છે: અગ્નિ આચાર્ય, ગોર … વાંચન ચાલુ રાખો બ્રાહ્મણ ઈતિહાસ

૨) અંગદાન-શ્રેષ્ઠદાન

આપણે અગાઉના લેખમાં જોયું કે અંગદાન શા માટે સર્વે પ્રકારનાં દાનમાં શ્રેષ્ઠદાન ગણાય છે. હવે આપણે જોઈશું કે અંગદાન એટલે શું અને આપણા શરીરનાં કેટલાં અને કયાં કયાં અંગોનાં દાન કરી શકાય છે, આવું દાન કોણ, ક્યારે તથા કઈ રીતે કરી શકે છે અને અંગદાનઇચ્છુક વ્યક્તિ તે માટેની નોંધણી કઈ રીતે કરી શકે છે. અંગદાન એટલે … વાંચન ચાલુ રાખો ૨) અંગદાન-શ્રેષ્ઠદાન

૧) શ્રેષ્ઠ દાનવીર કોણ છે ?

આજના વિષય પર જતાં પહેલાં તમને એક સામાન્ય સવાલ પૂછું છું..... “મનુષ્ય અને જાનવરમાં ફરક શું ?” માફ કરજો, જો તમને આ વાક્યના શબ્દો ખૂંચતા હોય, તો આ જ પ્રશ્ન હવે સારા શબ્દોમાં પૂછું છું : “માનવજાતની કઈ ખાસિયતો તેમને પ્રાણીઓથી અલગ પાડીને શ્રેષ્ઠ જાતિ બનાવે છે ?” મારી દ્રષ્ટીએ આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે … વાંચન ચાલુ રાખો ૧) શ્રેષ્ઠ દાનવીર કોણ છે ?

ચટાકેદાર ઊંધિયું

ચટાકેદાર ઊંધિયું ખાવાના શોખીન ગુજરાતીઓની પ્રિય વાનગીઓમાંની એક વાનગી છે “ઊંધિયું”. તમે શિયાળાની ઋતુમાં ગુજરાતના કોઈપણ શહેરમાં (હવે તો કોઈપણ ગામડામાં પણ), કોઈપણ જ્ઞાતિના અને કોઈપણ આર્થિક સ્તરના ગુજરાતીને ત્યાં લગ્નપ્રસંગે જાઓ, તો જમવાના મેનુમાં એક અનિવાર્ય વાનગી તરીકે ઊંધિયું તો આ બધી જ જગ્યાએ હોય ને હોય જ. ઊંધિયું મૂળે સુરતની વાનગી છે, જે … વાંચન ચાલુ રાખો ચટાકેદાર ઊંધિયું