માર્ચ ૨૦૧૬ના ઉત્તમ સમાચારો એક સાથે ….. !

૧) શારીરિક તકલીફને અવગણીને ધો.૧૦ની પરિક્ષા આપતો બહાદુર જેનિલ: અમદાવાદની એશિયા સ્કૂલના વિદ્યાર્થી જેનિલ મોદીને બાળપણથી જ આંખની તકલીફ છે, જેને લીધે તેને વાંચવા કે લખવા બેસે ત્યારે પ્રોપર પ્રકાશની જરૂર પડે છે. આથી જેનિલ એક હાથે ટોર્ચ પકડી બીજા હાથે ધો. ૧૦ની પરિક્ષાનાં પેપર લખે છે. આવી શારીરિક તકલીફ હોવા છતાં જેનિલ ભણવામાં હોંશિયાર … વાંચન ચાલુ રાખો માર્ચ ૨૦૧૬ના ઉત્તમ સમાચારો એક સાથે ….. !

Advertisements

ફેબ્રુઆરી ૨૦૧૬માં વાંચવા મળેલ બાકીના સારા સમાચારો

અગાઉના પેજમાં આપણે ફેબ્રુઆરી ૨૦૧૬ના કેટલાક સારા સમાચારો જોયા. હવે આ પેજમાં આપણે જોઈશું ફેબ્રુઆરી ૨૦૧૬માં વાંચવા મળેલ બાકીના સારા સમાચારો: ૧) આજકાલના કોલેજના વિદ્યાર્થીઓ મોજમસ્તી માટે જ કોલેજ જતા હોય છે, એવી આપણા બધાની એક સામાન્ય છાપ છે. પરંતુ મેં જયારે જાણ્યું કે અમદાવાદની સી યુ શાહ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં ૨૦૦ જેટલા છોડ … વાંચન ચાલુ રાખો ફેબ્રુઆરી ૨૦૧૬માં વાંચવા મળેલ બાકીના સારા સમાચારો

એક જ દિવસમાં સારા સમાચારોનો જાણે કે રાફડો ફાટ્યો !

તા. ૩જી ફેબ્રુઆરીના રોજ તો સારા સમાચારોનો જાણે કે રાફડો ફાટ્યો ! પહેલા સરસ સમાચાર છે સૌરાષ્ટ્રના. અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ઈંગોરાડા ગામના વતની જેરામભાઈ સુરત જઈને ખુબ કમાયા, પરંતુ માદરે વતનને ભૂલ્યા નહીં. આ ખેડૂતના દીકરાએ કિશોરાવસ્થામાં જ નક્કી કરી નાખ્યું હતું કે જો પૈસાદાર થઈશ, તો વતનના ખેડૂતો માટે કંઇક કરીશ. વર્ષો પહેલાનું … વાંચન ચાલુ રાખો એક જ દિવસમાં સારા સમાચારોનો જાણે કે રાફડો ફાટ્યો !

અમદાવાદમાં એક સાહિત્યકારે લગ્નપ્રસંગે અનોખા પ્રેરણાદાયક ચીલા ચાતર્યા !

લગ્નપ્રસંગે સ્વરુચિ ભોજન સાથે સ્વરુચિ વાંચન પણ હોય તો કેટલું સરસ અને અનોખું લાગે ! વ્યવસાયે એક વેપારી અને કર્મે એક કવિ અને સાહિત્યકાર એવા અમદાવાદના રાજેન્દ્રભાઈ પટેલે તેમની દીકરીના લગ્નપ્રસંગે કોઈની પાસેથી ચાંલ્લો તો ના જ સ્વીકાર્યો, પરંતુ ચાંલ્લાના કાઉન્ટર પર જુદાજુદા વિષયનાં અનેક પુસ્તકો ગોઠવીને દરેક મહેમાનને વિનામૂલ્યે મનગમતું પુસ્તક ભેટમાં આપ્યું. તેમની … વાંચન ચાલુ રાખો અમદાવાદમાં એક સાહિત્યકારે લગ્નપ્રસંગે અનોખા પ્રેરણાદાયક ચીલા ચાતર્યા !

ગુજરાતની પ્રજા સજ્જનતામાં દેશમાં પ્રથમ નંબરે !

ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવવાના બીજા એક સરસ સમાચાર ! દેશભરની પોલીસ કહે છે કે ગુજરાતની પ્રજા સજ્જનતા માટે સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. વિગત માટે વાંચી લો ૦૧-૦૨-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને એક ગુજરાતી તરીકે ફરીથી ગૌરવ અનુભવો આ આનંદદાયક સમાચાર માટે પણ ! આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર … વાંચન ચાલુ રાખો ગુજરાતની પ્રજા સજ્જનતામાં દેશમાં પ્રથમ નંબરે !

આનંદો, આપણા અમદાવાદને હવે “વર્લ્ડ હેરીટેજ સીટી”નો દરજ્જો મળશે !

દિલ્હી અને મુંબઈ સાથેની કસોકસ અને કટોકટ હરિફાઈ પછી આખરે ૬૦૫ વર્ષિય આપણું અમદાવાદ વિજયી બન્યું છે ! ભારત સરકારે અમદાવાદને ભારતના એક માત્ર “વર્લ્ડ હેરીટેજ સીટી”નો દરજ્જો આપવા માટે યુનેસ્કોને ભલામણ પાઠવી દીધી છે ! લો વાંચો ૩૧-૦૧-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને ગૌરવ અનુભવો આ આનંદદાયક સમાચાર માટે ! આ લેખમાળાના મૂળ … વાંચન ચાલુ રાખો આનંદો, આપણા અમદાવાદને હવે “વર્લ્ડ હેરીટેજ સીટી”નો દરજ્જો મળશે !

લીવર અને કીડનીનું દાન કરીને ત્રણ લોકોની જિંદગી બચાવી !

જુનાગઢ જીલ્લાના મોટી મોણપરી ગામનાં ૩૧ વર્ષિય વર્ષાબેન અચાનક બીપી વધી જવાથી બ્રેઈનડેડ થઇ ગયાં. તેમના ઉદારદિલ પતિ રાજેશભાઈએ વર્ષાબેનનાં લીવર અને બંને કિડનીનું દાન કરીને ત્રણ લોકોની જિંદગી બચાવી છે. લો વાંચો ૩૧-૦૧-૨૦૧૬ના ગુજરાત સમાચારમાં છપાયેલ આ સમાચાર અને આ અદભૂત સેવાકાર્ય બદલ આપો અભિનંદન રાજેશભાઈ તથા તેમના પરિવારને ! જો તમે અંગદાન વિષે … વાંચન ચાલુ રાખો લીવર અને કીડનીનું દાન કરીને ત્રણ લોકોની જિંદગી બચાવી !

દારૂના અડ્ડાઓ પર પ્રજાની રેડ !

મારી લેખશ્રેણી “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” અંતર્ગત અગાઉ સારા સમાચાર જણાવ્યા હતા કે ઠાકોરસમાજ દ્વારા તેમના સમાજના લોકોને દારૂની લતમાંથી છોડાવવા માટે પ્રશંસનીય વ્યસનમુક્તિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. હવે આ અભિયાન વધુ જલદ બન્યું છે અને ઠાકોર-ક્ષત્રિય સેનાએ બનાસકાંઠા જીલ્લામાં ઠેરઠેર દારૂના અડ્ડાઓ પર રેડ કરી છે, જેમાં પોલીસ પણ સાથ આપી રહી છે. લો … વાંચન ચાલુ રાખો દારૂના અડ્ડાઓ પર પ્રજાની રેડ !

અમદાવાદની કીડની હોસ્પીટલે કીડની ટ્રાન્સપ્લાન્ટનો વિશ્વવિક્રમ તોડ્યો !

અમેરિકાની સાન એન્ટોનિયો ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલે વર્ષ ૨૦૧૨માં ૬૮ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરીને વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. હવે આપણા અમદાવાદની કીડની હોસ્પીટલે વર્ષ ૨૦૧૫માં ૭૭ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરીને આ વિશ્વવિક્રમ તોડ્યો છે !  તો વાંચો ૩૧-૦૧-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને આવી ઉમદા કામગીરી બદલ આપો અભિનંદન ડો. એચ.એલ.ત્રિવેદી અને તેમની ટીમને ! જો તમે અંગદાન વિષે … વાંચન ચાલુ રાખો અમદાવાદની કીડની હોસ્પીટલે કીડની ટ્રાન્સપ્લાન્ટનો વિશ્વવિક્રમ તોડ્યો !

દારૂ છોડાવવા માટે દારૂડિયાઓનાં માથાનું મુંડન !

ઠાકોરસમાજ દ્વારા તેમના સમાજના લોકોને દારૂની લતમાંથી છોડાવવા માટે વ્યસનમુક્તિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના આગથળા ગામે ચાર યુવાનોને સમજાવવા છતાં દારૂ પીવાનું ચાલુ રાખતાં, તેમના જ સમાજના લોકોએ ભેગા થઈને તેમનાં માથાં મૂંડાવ્યાં હતાં. આ સમાચાર વાંચી મને તો સ્વરાજ્યની ચળવળ વખતે મહિલાઓ દ્વારા ચલાવાયેલી દારૂનાં પીઠાંની પિકેટિંગ … વાંચન ચાલુ રાખો દારૂ છોડાવવા માટે દારૂડિયાઓનાં માથાનું મુંડન !

ઠાકોર સમાજની લાખોની રેલીમાં લોકોએ બતાવી અદભૂત સ્વયંશિસ્ત !

જયારે એક જગ્યાએ બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય, ત્યારે ઘણી અવ્યવસ્થા અને અફડાતફડી સર્જાતાં હોય છે. થોડા સમય પહેલાં અમદાવાદના જીએમડીસી મેદાન પર પાટીદાર સમાજના લોકો ઘણી મોટી સંખ્યામાં ભેગા થયેલા, ત્યારે ગંભીર તોફાનો ફાટી નીકળ્યાં હતાં. જેનાથી રેલીમાં ભાગ લેનારા લોકો, પોલીસ અને સામાન્ય પ્રજા, સર્વેને ઘણી હાલાકી સહન કરવી પડી હતી. મોટેભાગે … વાંચન ચાલુ રાખો ઠાકોર સમાજની લાખોની રેલીમાં લોકોએ બતાવી અદભૂત સ્વયંશિસ્ત !

માણસાનાં શારદાબેને અંગદાન થકી ત્રણ જણને જીવનદાન આપ્યું !

માણસા તાલુકાના રીદ્રોલ ગામનાં શારદાબેન પટેલ ન્યુમોનિયાની બીમારીને કારણે બ્રેઇનડેડ થઇ ગયાં હતાં. દેહદાન માટે જાગૃતિનું કાર્ય કરતી “સદ્કાર્ય સેવા સમાજ” સંસ્થા દ્વારા સમજાવટ પછી શારદાબેનના પરિવારે શારદાબેનનાં કીડની અને લીવરનું અંગદાન કર્યું હતું. જેનાથી ત્રણ વ્યક્તિઓને જીવનદાન મળ્યું હતું. તો હવે વાંચો ૨૪-૦૧-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને આ પૂણ્યકાર્યના ભાગીદાર એવાં શારદાબેન, … વાંચન ચાલુ રાખો માણસાનાં શારદાબેને અંગદાન થકી ત્રણ જણને જીવનદાન આપ્યું !

ફ્રાન્સે ૧૩૦ વર્ષ પહેલાં મેળવેલું હરિહર ભગવાનની મૂર્તિનું મસ્તક કંબોડિયાને પરત કર્યું !

ફ્રાન્સે ૧૩૦ વર્ષ પહેલાં મેળવેલું હરિહર ભગવાનની મૂર્તિનું મસ્તક કંબોડિયાને પરત કર્યું, જેને પ્રતિમાના બાકીના ભાગ સાથે જોડી દેવાયું છે ! વાંચો ૨૨-૦૧-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને ફ્રાંસ સરકારના આ સ્તુત્ય કાર્યને દાદ આપો. હવે આપણે આશા રાખીએ કે ફ્રાન્સના આ સરાહનીય પગલામાંથી બ્રીટન જેવા દેશો કંઇક શીખે અને આપણા દેશમાંથી ઉઠાવીને લઇ … વાંચન ચાલુ રાખો ફ્રાન્સે ૧૩૦ વર્ષ પહેલાં મેળવેલું હરિહર ભગવાનની મૂર્તિનું મસ્તક કંબોડિયાને પરત કર્યું !

સુરતની બ્રેઈનડેડ વ્યક્તિએ ત્રણ જણને નવું જીવન બક્ષ્યું !

સુરતના ૫૨ વર્ષીય હિંમતભાઈ સાવલિયા બ્રેઈન હેમરેજ થવાથી એકાએક બ્રેઇનડેડ થઇ ગયા. સુરતસ્થિત “ડોનેટલાઈફ” સંસ્થાના સેવાભાવી પ્રમુખ નીલેશ માંડલેવાલેની સમજાવટ બાદ હિંમતભાઈના પરિવારે હિંમતભાઈનાં અંગોનું દાન કરીને માનવતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરત અને મુંબઈના ડોક્ટરોએ તાત્કાલિક પગલાં લઈને હિંમતભાઈનું હૃદય અને બે કીડની સફળતાપૂર્વક કાઢી લઈને ત્રણ અલગઅલગ જરૂરિયાતમંદ દર્દીઓને પ્રત્યારોપણ કરીને તેમને … વાંચન ચાલુ રાખો સુરતની બ્રેઈનડેડ વ્યક્તિએ ત્રણ જણને નવું જીવન બક્ષ્યું !

એક માલિકે તેની સેવા કરનાર નોકરને ભેટ આપી રૂ. એક કરોડની માતબર રકમ !

વડોદરાના જાણીતા ચિત્રકાર જેરામ પટેલનાં કેટલાંક ચિત્રો રૂ. ૬ કરોડમાં વેચાયાં. ઉદારદિલ જેરામભાઈએ આ રકમમાંથી રૂ. એક કરોડ જેવી માતબર રકમ તેમની છેલ્લાં ૪૦ વર્ષથી સેવા કરનાર ડાહ્યાભાઈ મારવાડીને ભેટ આપીને કદર કરી અને સાથે સાથે સમાજને એક આદર્શ માલિક અને સેવાભાવી નોકરનો ઉત્કૃષ્ટ દાખલો બેસાડ્યો છે. તો હવે વાંચો ૧૯-૦૧-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ … વાંચન ચાલુ રાખો એક માલિકે તેની સેવા કરનાર નોકરને ભેટ આપી રૂ. એક કરોડની માતબર રકમ !

રિક્ષા ડ્રાઈવરનો પુત્ર સી.એ. ફાઈનલની પરિક્ષામાં પાસ !

મારા પુસ્તક “સંભારણાં”માં મેં લખ્યું હતું કે “સારું ભણવા માટે વિદ્યાર્થીને કોઈ ખાસ સગવડ કે સાધનસામગ્રીની જરૂર હોતી નથી. માત્ર થોડું દિમાગ, થોડું ધ્યાન, થોડી મહેનત અને થોડી દોરવણી (શિક્ષક અને વાલી તરફથી) આટલીજ વસ્તુઓની જરૂર હોય છે સારું ભણવા માટે.” તાજેતરમાં સુરતના એક રિક્ષા ડ્રાઈવરના રાહુલ વાઘ નામના પુત્રે સી.એ. (CA)ની ઘણી અઘરી ગણાતી … વાંચન ચાલુ રાખો રિક્ષા ડ્રાઈવરનો પુત્ર સી.એ. ફાઈનલની પરિક્ષામાં પાસ !

સુરતી હૃદય મેળવનાર મુંબઈના રાજન કહે છે કે ‘ગુજરાતનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું” !

સુરતના ૪૫ વર્ષીય જગદીશભાઈને કમનસીબે રોડ અકસ્માત થતાં ડોક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા. સુરતસ્થિત “ડોનેટલાઈફ” સંસ્થાના સેવાભાવી પ્રમુખ નીલેશ માંડલેવાલેની સમજાવટ બાદ મૃતકના પરિવારે જગદીશભાઈનાં અંગોનાં દાનની સંમતી આપી. ડોક્ટરોએ જગદીશભાઈનું હૃદય મુંબઈના ૫૨ વર્ષીય રાજન દેસાઈને સફળ પ્રત્યારોપણ કર્યું, ત્યારે રાજન બોલી ઉઠયા કે “હું ગુજરાતનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું.” વાંચો ૧૨-૦૧-૨૦૧૬ના નવગુજરાત … વાંચન ચાલુ રાખો સુરતી હૃદય મેળવનાર મુંબઈના રાજન કહે છે કે ‘ગુજરાતનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું” !

શાહરુખખાને દિલગીરી વ્યક્ત કરી !

અસહિષ્ણુતાના મામલે બોલીવુડના માનીતા અને જાણીતા કલાકારો શાહરુખખાન અને આમિરખાને દેશની પ્રતિષ્ઠાને અસર થાય એવી કોમેન્ટ્સ કરી, જેનાથી દેશભરમાં ખૂબ જ ઉહાપોહ થયો. ખાસ કરીને ન્યુઝ અને સોશિયલ મિડિયા મારફત લોકોએ આ કલાકારોના આવા વલણનો ઉગ્ર વિરોધ કર્યો અને શાહરુખખાનની આગામી ફિલ્મ “દિલવાલે” જોવા થીએટરમાં ન જવા માટે ઘણો પ્રચાર કર્યો. ભારતીય પ્રજાની ટૂંકી યાદદાસ્તના … વાંચન ચાલુ રાખો શાહરુખખાને દિલગીરી વ્યક્ત કરી !

જાપાનમાં એક છાત્રા માટે ટ્રેન દોડે છે !

આપણા દેશમાં સરકાર બાળકોના શિક્ષણ માટે પાયાની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી પડી શકાતી નથી, ત્યારે જાપાનમાં ફક્ત એક છાત્રા માટે ટ્રેન દોડાવવાનું ચાલુ રાખીને બાળકોને શિક્ષણ આપવા માટે સરકારે કેટલી હદ સુધી જવું જોઈએ, તેનું ઉમદા ઉદાહરણ જાપાને પૂરું પાડ્યું છે. તો હવે વાંચો તા. ૧૦/૦૧/૨૦૧૬ના "નવગુજરાત સમય"માં છપાયેલ આ સમાચાર અને તેની નીચે લખેલ મારી … વાંચન ચાલુ રાખો જાપાનમાં એક છાત્રા માટે ટ્રેન દોડે છે !

૧૪ વર્ષથી દર્દીઓ અને તેમનાં સગાંઓને એક ટંક જમવાનું મફત પહોંચાડતા સેવાભાવી હેમંતભાઈ !

અમદાવાદના માદલપુરમાં રહેતા હેમંતભાઈ પટેલ છેલ્લાં ૧૪ વર્ષથી વી એસ હોસ્પીટલના ગરીબ દર્દીઓ અને તેમનાં સગાંઓને સાંજે એક ટાઇમ મફત જમવાનું પૂરું પાડીને એક અનોખો સેવાયજ્ઞ ચલાવે છે. ધન્ય છે હેમંતભાઈની આ ઉમદા સેવા-પ્રવૃતિને ! તો હવે વાંચો તા. ૦૯/૦૧/૨૦૧૬ના "નવગુજરાત સમય"માં છપાયેલ આ સમાચાર:   આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા … વાંચન ચાલુ રાખો ૧૪ વર્ષથી દર્દીઓ અને તેમનાં સગાંઓને એક ટંક જમવાનું મફત પહોંચાડતા સેવાભાવી હેમંતભાઈ !