હાર્ટએટેક અને એલોપથી – આશ્ચર્યજનક ચોખવટ

સામાન્યપણે ભારતીયો બીમારીમાંથી સાજા  થવા માટે જાતજાતના અખતરા અને નુસખાઓ અજમાવવા માટે પ્રસિદ્ધ છે. એલોપથી અને આયુર્વેદ જેવી વૈજ્ઞાનિક અને સર્વસ્વીકૃત ઈલાજ પદ્ધતિઓ કરતાં તેમને હોમિયોપેથી, નેચરોપથી, યુનાની, એક્યુપ્રેશર, મેગ્નેટ થેરપી, જેવી માન્ય પદ્ધતિઓ ઉપરાંત ઘરગથ્થુ ઉપાયો, દાદીમાનું વૈદું, દોરા-ધાગા, બાધા-આખડી, ભૂવા, માનતા, એવા અનેક પ્રયોગો વધારે પસંદ છે. આમ છતાં જયારે હાર્ટએટેકની વાત આવે ત્યારે … વાંચન ચાલુ રાખો હાર્ટએટેક અને એલોપથી – આશ્ચર્યજનક ચોખવટ

Advertisements

આર્થ્રાઇટિસ (સંધિવા)થી કેવી રીતે બચવું?

આર્થ્રાઇટિસનાં શરૂઆતનાં લક્ષણોને ઓળખતાં શીખો લેખક:  જિગીષા જૈન http://www.gujaratimidday.com/life/health-a-lifestyle/arthritis-symptoms દરેક રોગની જેમ જ આર્થ્રાઇટિસનાં શરૂઆતી લક્ષણોને જો ઓળખી કાઢીએ તો એ રોગની તીવ્રતાથી બચી શકાય છે. ખાસ કરીને એનાં લક્ષણો ઓળખાઈ જાય તો એનો પ્રારંભિક ઇલાજ લાઇફ-સ્ટાઇલમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. એમાં વજન ઉતારવું અને ફિઝિયોથેરપી વડે ઘૂંટણની આજુબાજુના સ્નાયુઓને મજબૂત બનાવવા મુખ્ય છે. … વાંચન ચાલુ રાખો આર્થ્રાઇટિસ (સંધિવા)થી કેવી રીતે બચવું?

ફળ ક્યારે અને કઈ રીતે ખાવાં

તમારી કઈ ખોટી આદતો હેલ્ધી ફળોને બનાવે છે અનહેલ્ધી? લેખક:  જિગીષા જૈન (સૌજન્ય  : ગુજરાતી મીડ ડે  - http://www.gujaratimidday.com/life/health-a-lifestyle/right-way-of-eating-food) જે ખોરાક હેલ્ધી છે એ ગમે ત્યારે અને ગમે તે રીતે ખાઓ તો હેલ્ધી જ હોય એવું જરૂરી નથી. ફળોને હંમેશાં હેલ્ધી જ માનવામાં આવે છે, પરંતુ જો એ ખાવાની આદત ખોટી હોય તો એ હેલ્ધી ફળો … વાંચન ચાલુ રાખો ફળ ક્યારે અને કઈ રીતે ખાવાં

શું દવા વગર કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય?

તંદુરસ્તી પરની મારી લેખમાળા “પહેલું સુખ તે....” શરુ કરી, ત્યારે જ મેં વાચકોને વચન આપ્યું હતું કે અહીં ફક્ત અધિકૃત સ્ત્રોતમાંથી મેળવેલ માહિતી અથવા અનુભવસિદ્ધ માહિતી જ રજૂ કરીશ. તે મુજબ પ્રથમ લેખ “કબજીયાતનો ક” મારા ખુદના અનુભવ આધારિત હતો અને બીજો લેખ “શું તમારા લોહીમાં લોખંડ છે ? એ અધિકૃત મેગેઝીનના લેખ આધારિત હતો. … વાંચન ચાલુ રાખો શું દવા વગર કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય?

શું તમારા લોહીમાં લોખંડ છે ?

શું તમારા લોહીમાં લોખંડ છે ?   આ પ્રશ્ન વાંચીને આશ્ચર્ય ના અનુભવતા અને તેનો જવાબ ‘ના’માં તો આપતા જ નહીં, કારણકે દરેક પ્રાણીના લોહીમાં અમુક પ્રમાણમાં લોખંડ (Iron) એટલે કે “લોહતત્વ” હોય જ છે અને એટલા માટે તો “લોહ” ઉપરથી તેનું નામ “લોહી” આવ્યું છે.... મોટાભાગના લોકો એ જાણે છે કે આપણા લોહીનો લાલ … વાંચન ચાલુ રાખો શું તમારા લોહીમાં લોખંડ છે ?

કબજીયાતનો ક…

તંદુરસ્તી વિષે લખવાનું નક્કી તો કર્યું, પણ શરૂઆત કયા વિષયથી કરવી તે નક્કી કરવામાં જ મુંઝવણ ઉભી થઇ. છેવટે એમ વિચાર્યું કે ચાલો કક્કાના સૌ પ્રથમ અક્ષર 'ક' થી જ શરુ કરીએ. તો ઘણા બધા લોકોને જેની તકલીફ હોય છે, વળી પાછી દરરોજની તકલીફ હોય છે, આમ એકદમ સામાન્ય રોગ કહેવાય (કદાચ કેટલાક જણ તેને … વાંચન ચાલુ રાખો કબજીયાતનો ક…

પહેલું સુખ તે …

આમ તો આપણી જાણીતી કહેવત પહેલું સુખ તે જાતે નર્યા બધા લોકો જાણતા જ હોય છે (જો કે તે માટે યોગ્ય કાળજી રાખીને શરીર અને મનને તંદુરસ્ત રાખવા માટેના નિયમોનું પાલન બહુ ઓછા લોકો કરે છે એ જુદી વાત છે). હવે આ કહેવતની આગળનાં બીજાં કયાં કયાં સુખની કલ્પના કરેલ છે તે બધાને ખબર હોતી નથી. તો ચાલો પહેલાં આપણે … વાંચન ચાલુ રાખો પહેલું સુખ તે …