કઈ રીતે પસંદ કરશો નવા નિયમ મુજબનું ટીવી ચેનલ પેકેજ?

ટીવી રસિયાઓ આનંદો! હવે તમારા 'અચ્છે દિન' આવી ગયા છે! કારણકે હવે તમે વણજોઈતી ચેનલો કેન્સલ કરીને ટીવી ચેનલનો બિનજરૂરી ખર્ચ ઘટાડી શકશો! ૧લી ફેબ્રુઆરી ૨૦૧૯થી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા –ટ્રાઈ દ્વારા ટીવી ચેનલના ગ્રાહકોની સવલત, સરળતા અને બિનજરૂરી ખર્ચને ધ્યાનમાં રાખીને ક્રાંતિકારી કહી શકાય તેવા નિયમો લાગુ પાડવામાં આવનાર છે. ટ્રાઈના આ નવા નિયમોની … વાંચન ચાલુ રાખો કઈ રીતે પસંદ કરશો નવા નિયમ મુજબનું ટીવી ચેનલ પેકેજ?

Advertisements

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯

ભારતના અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ “અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯” અમદાવાદમાં શરૂ થઇ ગયો છે. આ “ખરીદોત્સવ” વિષેની રજેરજ માહિતી ગુજરાતી ભાષામાં ફક્ત આ વેબસાઈટ “દાદાજીની વાતો” @dadajinivato.com પર રજૂ થઈ રહી છે. તા. ૧૭ થી ૨૮ જાન્યુઆરી, ૨૦૧૯ દરમ્યાન બાર દિવસ સુધી ચાલનારા આ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ … વાંચન ચાલુ રાખો અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯

અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૧૯

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા દર વર્ષે સુંદર ફ્લાવર શૉ નું આયોજન કરવામાં આવે છે. આ પ્રણાલિકા અંતર્ગત આ વર્ષે પણ અમદાવાદના સાતમા ફ્લાવર શૉ "અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૧૯” નું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તારીખ ૧૬.૦૧.૨૦૧૯ના રોજ સવારે ૮.૩૦ કલાકે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આવેલ ફ્લાવર ગાર્ડન અને ઈવેન્ટ ગ્રાઉન્ડ, ટાગોર હોલ પાછળ, … વાંચન ચાલુ રાખો અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૧૯