કોયડો (૧૫)નો જવાબ

૪૯ ગેમ રમાડવી પડે. હવે "મગજ કસો"ના પેજ પર પાછા જવા માટે અહીં ક્લિક કરો.

Advertisements

કોયડો (૧૩)નો જવાબ

દુકાનદાર છગનને રૂ. ૩ ની ખરીદ કિંમતનાં બિસ્કીટ અને રૂ. ૪ રોકડા પાછા આપે છે. આમ તેને કુલ રૂ. ૭ ની ખોટ જાય. હવે "મગજ કસો"ના પેજ પર પાછા જવા માટે અહીં ક્લિક કરો.

કોયડો (૧૨)નો જવાબ

ઘડિયાળમાં જ્યારે બરાબર ૭ વાગે, ત્યારે પહેલો ડંકો પડે. તે પછી ૬ ડંકા પડવામાં ૭ સેકન્ડ લાગે છે, એટલે કે એક ડંકો પડવામાં ૭/૬ સેકન્ડનો સમય લાગે છે. તે મુજબ ૧૦ વાગે પહેલો ડંકો પડે, પછી ૯ ડંકા પડવામાં ૯ * ૭/૬ =૨૧/૨ = ૧૦.૫ સેકન્ડ નો સમય લાગે. હવે "મગજ કસો"ના પેજ પર પાછા … વાંચન ચાલુ રાખો કોયડો (૧૨)નો જવાબ

કોયડો (૧૦)નો જવાબ

ગ્રંથ ૧ -     ૦.૨૫ ઇંચ ગ્રંથ ૨  -     ૩.૫૦ ઇંચ ગ્રંથ ૩  -     ૩.૫૦ ઇંચ ગ્રંથ ૪  -     ૦.૨૫ ઇંચ                ------------- કુલ           ૭.૫૦ ઇંચ હવે "મગજ કસો"ના પેજ પર પાછા જવા માટે અહીં ક્લિક કરો.

કોયડો (૯)નો જવાબ

સૌથી પહેલાં પ્રથમ સ્વીચ ચાલુ કરો. થોડી મિનીટ પછી તે સ્વીચ બંધ કરી બીજી સ્વીચ ચાલુ કરો. હવે રૂમમાં જાઓ. જે બલ્બ ચાલુ હશે, તેની બીજી સ્વીચ છે, તે તો દેખીતું જ છે. હવે બાકીના બલ્બને સ્પર્શ કરો. જે બલ્બ ગરમ હશે તેની સ્વીચ પ્રથમ સ્વીચ છે. અને છેલ્લા બલ્બની સ્વીચ ત્રીજી સ્વીચ છે. હવે "મગજ કસો" … વાંચન ચાલુ રાખો કોયડો (૯)નો જવાબ

કોયડો (૮)નો જવાબ

આ પાંચ માપના સિક્કામાંથી ૧૦ ગ્રામનો ૧ સિક્કો, ૨૦ ગ્રામના ૨ સિક્કા, ૩૦ ગ્રામના ૩ સિક્કા, ૪૦ ગ્રામના ૪ સિક્કા અને ૫૦ ગ્રામના ૫ સિક્કા લઇ તેનું વજન કરો. જો બધા સિક્કા સાચા વજનના હોય તો કુલ વજન  (૧૦*૧ =૧૦) + (૨૦*૨=૪૦) + (૩૦*૩=૯૦) + (૪૦*૪=૧૬૦) + (૫૦*૫=૨૫૦) = ૫૫૦ ગ્રામ થવું જોઈએ. પરંતુ જો … વાંચન ચાલુ રાખો કોયડો (૮)નો જવાબ

કોયડો (૭)નો જવાબ

આપેલા ૯ સિક્કાના ૩ સરખા ભાગ પાડો. હવે પહેલો અને બીજો ભાગ ત્રાજવામાં મૂકો. જો કોઈ એક ભાગનું પલ્લું ઉપર રહે, તો ઓછા વજનવાળો સિક્કો તે ભાગમાં હશે અને જો બંને પલ્લાં સરખાં રહે તો ઓછા વજનવાળો સિક્કો ત્રીજા ભાગમાં હશે. આમ એક વખત ત્રાજવાનો ઉપયોગ કરવાથી ૯ માં થી ૩ એવા સિક્કા મળી જશે, જેમાં … વાંચન ચાલુ રાખો કોયડો (૭)નો જવાબ

કોયડો (૬)નો જવાબ

ખાલી ટોપલીમાં એક જ સફરજન મૂકી શકાય, કારણકે એક સફરજન મુક્યા પછી ટોપલી ખાલી ના રહે.   હવે "મગજ કસો" ના પેજ પર પાછા જવા માટે અહીં ક્લિક કરો.

કોયડો (૫)નો જવાબ

 જો તમારો જવાબ “બે” હોય તો તે ખોટો છે. તમારી પાસે ત્રણ સફરજન હોય.    હવે "મગજ કસો" ના પેજ પર પાછા જવા માટે અહીં ક્લિક કરો.

કોયડો (૪)નો જવાબ

ઉપરની આકૃતિ મુજબ ચોરસ બોર્ડમાં વચ્ચેના ત્રાંસા (ડાયાગોનલ) ચોરસ ભાગમાં કારીગરે રંગ કર્યો છે. જેને ઉપરથી નીચે માપતાં ૪’ થાય છે અને જમણેથી ડાબે માપતાં પણ ૪’ થાય છે. ઉપરાંત વચ્ચેનો આ ભાગ કુલ ક્ષેત્રફળનો અડધો ભાગ પણ છે. હવે "મગજ કસો" ના પેજ પર પાછા જવા માટે અહીં ક્લિક કરો.

કોયડો (૩)નો જવાબ

એક દિવસના ૧ ફૂટના હિસાબે દેડકો પાંચ દિવસમાં પાંચ ફૂટ ઉપર ચડશે. હવે છઠ્ઠા દિવસે પાંચ ફૂટ ચડતાં તે કુવાની બહાર આવી જશે. પછી રાત્રે પાછા નીચે ઉતારવાનો સવાલ નહિ રહે. આમ દેડકો છઠ્ઠા દિવસે બહાર આવશે.    હવે "મગજ કસો" ના પેજ પર પાછા જવા માટે અહીં ક્લિક કરો.

કોયડો (૨) નો જવાબ

આવી બે અક્ષરની અટક છે "છુંછા" જેના માટે અંગ્રેજીમાં પૂરા નવ અક્ષરનો ઉપયોગ કરવો પડે છે -Chhhunchha. (આ કોયડો મેં પોતે જ વિચારેલ છે અને તેના દ્વારા મારા સ્કુલના એક મિત્ર, જેની અટક છુંછા હતી, તેને યાદ કરેલ છે. પરંતુ જો તમે આ સિવાય બીજી કોઈ અટક શોધી કાઢી હોય, તો જરૂરથી અહીં જણાવશો). આ … વાંચન ચાલુ રાખો કોયડો (૨) નો જવાબ

કોયડો (૧) નો જવાબ

આ કોયડો “સાયન્ટીફીક અમેરિકન”માં છપાયેલ છે અને તે ડીસરેશનાલીયા (dysrationalia) પર આધારિત છે. કોઈવાર બુદ્ધિશાળી વ્યક્તિ પણ ઠોઠ નિશાળિયાની જેમ વિચારવા માંડે છે, જેને ડીસરેશનાલીયા કહે છે. કોયડાનો સાચો જવાબ પહેલો વિકલ્પ એટલે કે “હા” છે. પરંતુ ૮૦%થી પણ વધારે લોકો ત્રીજો વિકલ્પ પસંદ કરે છે. આ કોયડામાં ચંપા પરિણીત છે કે નહિ તે માહિતી … વાંચન ચાલુ રાખો કોયડો (૧) નો જવાબ