કેટલાંક રેખાચિત્રો

મારા હાઇસ્કુલના શિક્ષણ દરમ્યાન મેં કેટલાંક ચિત્રો દોર્યાં હતાં અને પૂઠાકામની પણ ઘણી ચીજો બનાવી હતી. પરંતુ અમારા ઘરમાં ઉધઈ થવાથી તે બધું નાશ પામ્યું. પરંતુ તે પછી મારા કોલેજકાળ દરમ્યાન અને તે પછીના સમયમાં મેં થોડાં રેખાચિત્રો (પોટ્રેટસ) દોરેલ, જે સાચવી શકાયાં છે. તેમાંથી કેટલાંક ચિત્રો અહીં પ્રસ્તુત કરેલ છે.

Potrait of Ambaji mata
Drawn during 1984. directly by brush & color, No other instrument like pencil, ruler etc. use.

વર્ષ ૧૯૮૪માં દોરેલું અંબાજી માતાનું ચિત્ર, જે ફક્ત પીંછી અને રંગના ઉપયોગથી દોરેલું છે. પેન્સીલ કે ફૂટપટ્ટી જેવાં કોઈપણ સાધનોનો ઉપયોગ કરેલ નથી. 

20150109_145957
Potrait of Omprakash, drawn during 1972, by pencil.

વર્ષ ૧૯૭૨માં પેન્સિલથી દોરેલું ઓમપ્રકાશનું પોટ્રેટ

20150109_150708

Portrait of Rajesh Khanna, drawn during 1973, by pencil.

વર્ષ ૧૯૭૨માં પેન્સિલથી દોરેલું રાજેશ ખન્નાનું પોટ્રેટ

20150109_150836
Portrait of Sardar Vallabhbhai Patel, drawn during 1972, by pencil.

વર્ષ ૧૯૭૩માં પેન્સિલથી દોરેલું સરદાર વલ્લભભાઈ પટેલનું પોટ્રેટ 

20150109_150132

Portrait of Shashikapoor, drawn during 1973, by pencil.

વર્ષ ૧૯૭૩માં પેન્સિલથી દોરેલું શશી કપૂરનું પોટ્રેટ

20150109_145639
Portrait of Anilkapoor, drawn on 03.07.2005, by pencil.

વર્ષ ૨૦૦૫માં પેન્સિલ થી દોરેલું અનિલ કપૂરનું પોટ્રેટ

20150109_150618

Potrait of Amitabh Bachchan, drawn during 1971,by pencil.

વર્ષ ૧૯૭૧માં ઓઈલ કલર પેન્સિલથી દોરેલું અમિતાભ બચ્ચનનું પોટ્રેટ

20150109_145850
Portrait of Amitabh Bachchan, drawn during 1973, by pencil.

વર્ષ ૧૯૭૧માં પેન્સિલથી દોરેલું અમિતાભ બચ્ચનનું પોટ્રેટ

20150109_150605
Potrait of Shatrughna Sinha, drawn during 1971,by pencil.

વર્ષ ૧૯૭૧માં પેન્સિલથી દોરેલું શત્રુઘ્ન સિંહાનું પોટ્રેટ

20150109_150504
Potrait of Lalbahadur Shastri, drawn during 1972,by pencil.

વર્ષ ૧૯૭૧માં પેન્સિલથી દોરેલું લાલબહાદુર શાસ્ત્રીનું પોટ્રેટ

20150109_150043
મીરાંબાઈનું ચિત્ર, વર્ષ ૧૯૮૪માં ફક્ત પીંછી અને રંગના ઉપયોગથી દોરેલું છે. પેન્સીલ કે ફૂટપટ્ટી જેવાં કોઈપણ સાધનોનો ઉપયોગ કરેલ નથી.

મીરાંબાઈનું ચિત્ર, વર્ષ ૧૯૮૪માં ફક્ત પીંછી અને રંગના ઉપયોગથી દોરેલું છે. પેન્સીલ કે ફૂટપટ્ટી જેવાં કોઈપણ સાધનોનો ઉપયોગ કરેલ નથી.


આ પેજ વિષે આપનો અભિપ્રાય અને સલાહ-સૂચન નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં આપવા વિનંતી છે.
આ બ્લોગને ફોલો કરવા વિનંતી છે.   
આ પેજને લાઇક (like) કરવા તથા સ્ટાર રેટિંગ દર્શાવવા વિનંતી છે. 
જે પેજ તમને પસંદ પડે તેને ફેસબુક, ટ્વીટર, ગુગલ+ અને અન્ય સોશિયલ મિડિયા ઉપર શેર કરવા વિનંતી છે.   

મુલાકાત બદલ આભાર

-સુરેશ ત્રિવેદી 

Advertisements

11 thoughts on “કેટલાંક રેખાચિત્રો

  1. મધ્યમવર્ગમાંથી આવતો વ્યક્તિ હમેશાં અધ્યાત્મ અને વર્તમાન સાથે સમન્વય કરીને ચાલતો હોય છે, ખૂબ જ આશાવાદી, ઉંચી છલાંગ લગાવવાની ઉમંગ, અદ્દભુત શોખ સાથે પરમેશ્વર પ્રત્યે અદ્દભુત શ્રધા.
    માડકા ગામ સાથે વિશેષ લાગણી છે.

  2. Sureshbhai, realy excellent scatches. U should still use your hand for such art. I may prefer to get scatch of mine from u as a gift. Bhabhi no banavyo hato? Still I need to go more segments. This is my immediate response to convey my compliments for such a job. Go ahead. Keep it up. I will summarise and give comments after going through full blog.
    Regards .
    J.J.Mehta(Bank identity.)

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s