મગજ કસો -ભાગ ૨

મિત્રો, “મગજ કસો”ની અગાઉની પોષ્ટની અસાધારણ સફળતાથી પ્રેરાઈને રજૂ કરું છું, “મગજ કસો –ભાગ ૨”. તો હવે માણો અગાઉના જેવા જ રસપ્રદ અને મગજનું દહીં કરે તેવા મસ્ત મજાના કોયડા. આ કોયડાઓ અંગે તમારો પ્રતિભાવ “મારો અભિપ્રાય” કોલમમાં જણાવશો, તો આનંદ થશે અને તો વધુ કોયડા  પણ રજૂ કરીશ. કોઈ કોયડામાં કંઇ મુંઝવણ હોય તો પણ અહીં … વાંચન ચાલુ રાખો મગજ કસો -ભાગ ૨

Advertisements