હમ્પી – (૪) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી ભાગ (૨)

ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને કુદરતી સૌંદર્ય એવાં ચાર પ્રકારનાં આકર્ષણો ધરાવતા અને વિશ્વના સૌથી મોટા ઓપનએર મ્યુઝિયમ તરીકે ઓળખાતા અદભૂત પ્રવાસધામ હમ્પીની વાત હવે આપણે આગળ ચલાવીએ. બપોરે જમ્યા પછી થોડો આરામ કરીને અમે એ જ રીક્ષા અને એ જ ગાઈડ સાથે ફરીથી હમ્પીનાં બાકીનાં  જોવાલાયક સ્થળો તરફ નીકળી પડ્યા. ૧) શાહીકક્ષ: અમારું સૌ પ્રથમ … વાંચન ચાલુ રાખો હમ્પી – (૪) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી ભાગ (૨)

Advertisements

હમ્પી –(૨) વીર હનુમાનની કિષ્કિન્ધા નગરી

અમે હમ્પી બસસ્ટેન્ડ પર ફ્રેશ થઈને રિક્ષામાં “હોમ સ્ટે”ની તપાસ માટે ગયા અને એક સરસ નવા બનેલા હોમ સ્ટેમાં એક દિવસના રૂ ૫૦૦ લેખે રૂમ રાખી લીધી. હમ્પીના રહેવાસીઓ પોતાના મકાનમાં થોડી સગવડ ઉભી કરીને પર્યટકોને રહેવા માટે ભાડે આપે છે, જે હોમ સ્ટે તરીકે ઓળખાય છે.  ઓફ સીઝન હોવાથી ચાર રૂમવાળા આ હોમ સ્ટે … વાંચન ચાલુ રાખો હમ્પી –(૨) વીર હનુમાનની કિષ્કિન્ધા નગરી