અહો ! આશ્ચર્યમ્ !!

આ દુનિયા અનેક વિચિત્રતાઓથી ભરેલી પડી છે, જેથી અનેક આશ્ચર્યજનક દ્રષ્યો સર્જાયા જ કરે છે. સામાન્ય રીતે મોટાભાગના લોકોનું ધ્યાન તેની તરફ જતું નથી, પરંતુ જયારે કોઈ કુશળ ફોટોગ્રાફરની પારખુ નજર આવાં દ્રષ્યો આપણી સમક્ષ રજુ કરે છે, ત્યારે બોલાઈ જાય છે: વાહ, ભાઈ, વાહ. તો ચાલે આપણે શરુ કરીએ આશ્ચર્ય પમાડે એવા ફોટોગ્રાફસની રંગીન … વાંચન ચાલુ રાખો અહો ! આશ્ચર્યમ્ !!

Advertisements

અદભૂત ક્ષણે ઝડપેલા ફોટોગ્રાફસ

સારો ફોટોગ્રાફ લેવા માટે ચોક્કસ સમય (timing)નું ઘણું મહત્વ હોય છે. અમુક ચોક્કસ ક્ષણે પાડેલા ફોટા (Perfectly timed photos) માણવાલાયક બની રહે છે. પરંતુ જો તે ક્ષણ ચૂકી જઈને ફોટો પાડીએ, તો પછી માત્ર સામાન્ય ફોટો જ મળે છે. ખાસ કરીને કુદરતી દ્રશ્યોના અને દરેક જીવંત પ્રાણીઓ, પક્ષીઓ અથવા વ્યક્તિઓના ફોટો લેતી વખતે ચોક્કસ સમયે … વાંચન ચાલુ રાખો અદભૂત ક્ષણે ઝડપેલા ફોટોગ્રાફસ