હાર્ટએટેક અને એલોપથી – આશ્ચર્યજનક ચોખવટ

સામાન્યપણે ભારતીયો બીમારીમાંથી સાજા  થવા માટે જાતજાતના અખતરા અને નુસખાઓ અજમાવવા માટે પ્રસિદ્ધ છે. એલોપથી અને આયુર્વેદ જેવી વૈજ્ઞાનિક અને સર્વસ્વીકૃત ઈલાજ પદ્ધતિઓ કરતાં તેમને હોમિયોપેથી, નેચરોપથી, યુનાની, એક્યુપ્રેશર, મેગ્નેટ થેરપી, જેવી માન્ય પદ્ધતિઓ ઉપરાંત ઘરગથ્થુ ઉપાયો, દાદીમાનું વૈદું, દોરા-ધાગા, બાધા-આખડી, ભૂવા, માનતા, એવા અનેક પ્રયોગો વધારે પસંદ છે. આમ છતાં જયારે હાર્ટએટેકની વાત આવે ત્યારે … વાંચન ચાલુ રાખો હાર્ટએટેક અને એલોપથી – આશ્ચર્યજનક ચોખવટ

Advertisements

આર્થ્રાઇટિસ (સંધિવા)થી કેવી રીતે બચવું?

આર્થ્રાઇટિસ (સંધિવા) ભયંકર કે જીવલેણ રોગ તો નથી, પણ તે શરીરને એવું પાંગળું બનાવી દે છે કે દર્દીને શારીરિક અને માનસિક એમ બંને રીતે હેરાન-પરેશાન કરી નાખે એવો રોગ છે. વળી હઠીલો પણ એવો છે કે એક વાર લાગુ પડ્યો, તો પછી તે જિંદગીભર સાથ આપે છે! અર્થાત્ આર્થ્રાઇટિસ (સંધિવા) ક્યારેય સંપૂર્ણપણે મટતો નથી. એક અનુભવી સિનીયર સિટિઝનને … વાંચન ચાલુ રાખો આર્થ્રાઇટિસ (સંધિવા)થી કેવી રીતે બચવું?

(૩) મનની શક્તિથી તંદુરસ્તી

ટાઈટલ જોઇને ચોંકશો નહિ, કારણ કે કોઈપણ જાતની દવા લીધા વગર ફક્ત મનની શક્તિથી જ તંદુરસ્તી મેળવવી શક્ય છે. આ વાત મનઘડંત નથી પણ અનુભવસિદ્ધ છે, વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે અને વૈદો અને ડોક્ટરો દ્વારા પણ સ્વીકારાયેલી છે. તો ચાલો હવે જોઈએ કે મનની શક્તિથી તંદુરસ્તી કઈ રીતે શક્ય બને છે. રોગપ્રતિકારક શક્તિ: કુદરતે … વાંચન ચાલુ રાખો (૩) મનની શક્તિથી તંદુરસ્તી