મગજ કસો

આપણી ગુજરાતી ભાષાની એક સરસ કહેવત છે : કળ્યો કોયડો કોડીનો !  અર્થાત્ કોઈ કોયડો કે ઉખાણું કે puzzle જ્યાં સુધી તેનો ઉકેલ ના મળે ત્યાં સુધી બહુ અઘરું લાગે, પરંતુ જેવો તેનો જવાબ ખબર પડે એટલે તરત એમ થાય કે, અરેરેરે ! આ તો બહુ સહેલું હતું ! (આ સુંદર કહેવતમાં ત્રણ જ શબ્દોમાં … વાંચન ચાલુ રાખો મગજ કસો

Advertisements