૬) ડાયાબિટીસને મન સાથે શું સંબંધ છે?

આમ તો મારી લેખમાળા “મનની શક્તિ અપાર” પાંચ પ્રકરણોમાં પૂરી થયેલ છે. પરતું તાજેતરમાં સુપ્રસિદ્ધ લેખિકા જિગીષા જૈનનો ડાયાબિટીસ પર એક આર્ટીકલ વાંચવામાં આવ્યો, જે મારી લેખમાળાને ઘણો સંબંધિત અને પૂરક લેખ છે. એટલે ‘જિગીષાબેન અને  ‘મીડ ડે ગુજરાતી’ના આભાર સાથે વાંચકોના લાભાર્થે અહીં મૂકું છું.   ડાયાબિટીસને જડથી નાબૂદ કરવો હશે તો સ્વભાવ બદલવો પડશે … વાંચન ચાલુ રાખો ૬) ડાયાબિટીસને મન સાથે શું સંબંધ છે?

Advertisements

(૪) મનની શક્તિથી સફળતા

સફળતા એટલે દરેક માણસમાં બીજા કરતાં વધારે આગળ નીકળી જવાની, બીજા કરતાં વધારે શ્રેષ્ઠ બનવાની અને બીજા કરતાં વધારે સારું જીવન જીવવાની કુદરતી રીતે જ ધરબાયેલી જન્મજાત વૃત્તિ. માણસજાતની મોટાભાગની પ્રવૃત્તિઓ, પરિશ્રમ અને મહેનત પાછળનું મુખ્ય કારણ આ સફળતા મેળવવા માટે જ હોય છે. તો પણ આશ્ચર્યજનક વાત એ છે કે ઘણા ઓછા લોકો સફળતા … વાંચન ચાલુ રાખો (૪) મનની શક્તિથી સફળતા

(૩) મનની શક્તિથી તંદુરસ્તી

ટાઈટલ જોઇને ચોંકશો નહિ, કારણ કે કોઈપણ જાતની દવા લીધા વગર ફક્ત મનની શક્તિથી જ તંદુરસ્તી મેળવવી શક્ય છે. આ વાત મનઘડંત નથી પણ અનુભવસિદ્ધ છે, વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે અને વૈદો અને ડોક્ટરો દ્વારા પણ સ્વીકારાયેલી છે. તો ચાલો હવે જોઈએ કે મનની શક્તિથી તંદુરસ્તી કઈ રીતે શક્ય બને છે. રોગપ્રતિકારક શક્તિ: કુદરતે … વાંચન ચાલુ રાખો (૩) મનની શક્તિથી તંદુરસ્તી

(૨) શક્ય છે!

સમ્રાટ નેપોલિયન એમ કહેતો હતો કે મારી ડીક્ષનેરીમાં ‘અશક્ય’ નામનો શબ્દ જ નથી. કદાચ નેપોલિયનને જિંદગીમાં મળેલી જ્વલંત સફળતાનું રહસ્ય તેની આ વિચારસરણીમાં જ છુપાયેલું છે. તેણે બધાં જ યુદ્ધ “આપણી જીત શક્ય છે” એમ ધારણા અને આત્મવિશ્વાસ રાખીને લડ્યાં અને તેને લીધે જ તે આ બધાં યુદ્ધોમાં વિજયી નીવડ્યો. યુદ્ધ રણક્ષેત્રનું હોય કે કારકિર્દીમાં … વાંચન ચાલુ રાખો (૨) શક્ય છે!

(૧) મનની શક્તિ અપાર

કસ્તુરીમૃગ મીઠી સુગંધ આવવાથી જંગલમાં ચારેબાજુ ડાફેરાં મારતાં શોધ્યા કરે છે કે આ સુગંધ ક્યાંથી આવી રહી છે. પરંતુ તેને ખ્યાલ આવતો નથી કે જે સુગંધ આવી રહી છે, તેનું મૂળ તેની પોતાની ડૂંટીમાં રહેલ કસ્તુરીમાં જ સમાયેલું છે. માણસને પણ કસ્તુરી મૃગ જેવું થયું છે. તે સફળતા અને સુખશાંતિ મેળવવા માટે બીજે બધે ડાફેરાં … વાંચન ચાલુ રાખો (૧) મનની શક્તિ અપાર