જુલાઈ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ના વિજેતા છે …..

મિત્રો, જો તમે આ લેખમાળાનો મૂળ લેખ ના વાંચ્યો હોય તો આ લેખમાળા લખવા પાછળનો મારો મૂળભૂત હેતુ આપને ટૂંકમાં જણાવી દઉં. આપણે બધા જ સામાન્ય જિંદગીમાં ઘણીવાર નાની-મોટી મૂર્ખાઈવાળું કામ જાણે-અજાણે કરી બેસતા હોઈએ છીએ. પરંતુ કેટલાક લોકો તો એટલી મોટી મૂર્ખાઈનું કામ કરી નાખે છે કે તેઓ પોતે તેમ જ તેમનો પરિવાર બહુ … વાંચન ચાલુ રાખો જુલાઈ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ના વિજેતા છે …..

Advertisements

જૂન ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”ના વિજેતા છે …..

મિત્રો, જો તમે આ લેખમાળાનો મૂળ લેખ ના વાંચ્યો હોય તો આ લેખમાળા લખવા પાછળનો મારો મૂળભૂત હેતુ આપને જણાવી દઉં. આપણે બધા જ સામાન્ય જિંદગીમાં ઘણીવાર નાની-મોટી મૂર્ખાઈવાળું કામ જાણે-અજાણે કરી બેસતા હોઈએ છીએ. પરંતુ કેટલાક લોકો તો એટલી મોટી મૂર્ખાઈનું કામ કરી નાખે છે કે તેઓ પોતે તેમ જ તેમનો પરિવાર બહુ મોટી … વાંચન ચાલુ રાખો જૂન ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”ના વિજેતા છે …..

મે ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ના વિજેતા છે …..

મિત્રો, જો તમે આ લેખમાળાનો મૂળ લેખ ના વાંચ્યો હોય તો આપને આ લેખમાળા પાછળનો મૂળભૂત હેતુ જણાવી દઉં. આપણે બધા જ સામાન્ય જિંદગીમાં ઘણીવાર નાની-મોટી મૂર્ખાઈવાળું કામ જાણે-અજાણે કરી બેસતા હોઈએ છીએ. પરંતુ કેટલાક લોકો તો એટલી મોટી મૂર્ખાઈનું કામ કરી નાખે છે કે તેઓ પોતે તેમ જ તેમનો પરિવાર બહુ મોટી મુશ્કેલીમાં મુકાઇ … વાંચન ચાલુ રાખો મે ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ના વિજેતા છે …..

એપ્રિલ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે …..

મિત્રો, જો તમે આ લેખમાળાનો મૂળ લેખ ના વાંચ્યો હોય તો આપને આ લેખમાળા પાછળનો મૂળભૂત હેતુ જણાવી દઉં. આપણે બધા જ સામાન્ય જિંદગીમાં ઘણીવાર નાની-મોટી મૂર્ખાઈવાળું કામ જાણે-અજાણે કરી બેસતા હોઈએ છીએ. પરંતુ કેટલાક લોકો તો એટલી મોટી મૂર્ખાઈનું કામ કરી નાખે છે કે તેઓ પોતે તેમ જ તેમનો પરિવાર બહુ મોટી મુશ્કેલીમાં મુકાઇ જાય … વાંચન ચાલુ રાખો એપ્રિલ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે …..

માર્ચ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે …..

મિત્રો, જો તમે આ લેખમાળાનો મૂળ લેખ ના વાંચ્યો હોય તો આપને આ લેખમાળા પાછળનો મૂળભૂત હેતુ જણાવી દઉં. આપણે બધા જ સામાન્ય જિંદગીમાં ઘણીવાર નાની-મોટી મૂર્ખાઈવાળું કામ જાણે-અજાણે કરી બેસતા હોઈએ છીએ. પરંતુ કેટલાક લોકો તો એટલી મોટી મૂર્ખાઈનું કામ કરી નાખે છે કે તેઓ પોતે તેમ જ તેમનો પરિવાર બહુ મોટી મુશ્કેલીમાં મુકાઇ … વાંચન ચાલુ રાખો માર્ચ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે …..

સાધુઓ પાસે ધાર્મિક વિધિ કરાવી કરોડો રૂપિયા મેળવવા જતાં રૂ. ૩.૧૫ લાખ ગુમાવનાર રાણીપના યુવકને મળે છે ફેબ્રુઆરી ૨૦૧૬ના ચોથા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”!

આપણી જૂની અને જાણીતી કહેવત ફરી યાદ કરવી પડશે કે “લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે” ! રાણીપના એક યુવકને પણ લોભ કરવા જતાં ધૂતારા છેતરી ગયા ! પાખંડી સાધુઓની વાતોથી ભરમાઈ જઈને કરોડો રૂપિયાનું દટાયેલું ધન મેળવવા જતાં રાણીપના એક યુવકે રૂ. ૩.૧૫ લાખ ગુમાવ્યા છે. તો વાંચો તા.૧૭-૦૨-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં છપાયેલ આ … વાંચન ચાલુ રાખો સાધુઓ પાસે ધાર્મિક વિધિ કરાવી કરોડો રૂપિયા મેળવવા જતાં રૂ. ૩.૧૫ લાખ ગુમાવનાર રાણીપના યુવકને મળે છે ફેબ્રુઆરી ૨૦૧૬ના ચોથા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”!

એક વર્ષમાં પૈસા “ડબલ” કરાવવા જતાં રૂ.૧૯.૧૪ ગુમાવનાર અમદાવાદના બેંક કર્મચારી ભાનુકાન્તભાઈને મળે છે ફેબ્રુઆરી ૨૦૧૬ના ત્રીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”!

એક જ વર્ષમાં પૈસા “ડબલ” કરવા જતાં અમદાવાદના ભાનુકાન્તભાઈ શાહ નામના નિવૃત્ત બેંક કર્મચારીએ રૂ.૧૯.૧૪ લાખ ગુમાવ્યા છે. ફરી આપણે યાદ કરવું પડશે કે “લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે” ! હવે વાંચો તા.૧૭-૦૨-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં છપાયેલ આ સમાચાર: અત્યારે મૂડીરોકાણ પર નીચા વ્યાજ દર ચાલી રહ્યા છે, જેથી પાંચ-છ વર્ષે પણ પૈસા “ડબલ” … વાંચન ચાલુ રાખો એક વર્ષમાં પૈસા “ડબલ” કરાવવા જતાં રૂ.૧૯.૧૪ ગુમાવનાર અમદાવાદના બેંક કર્મચારી ભાનુકાન્તભાઈને મળે છે ફેબ્રુઆરી ૨૦૧૬ના ત્રીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”!

સેલ્ફી લેવા જતાં ડેમમાં ડૂબી જનાર સૌરભ મેળવે છે ફેબ્રુઆરી ૨૦૧૬ના બીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”!

તા. ૧૫-૦૨-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં સમાચાર વાંચ્યા કે સૌરભ ચુલભરે નામનો ૧૮ વર્ષનો કોલેજ સ્ટુડન્ટ સેલ્ફી લેવાના ચક્કરમાં નાસિક નજીકના વાલદેવી ડેમમાં ડૂબી ગયો હતો દુઃખદ પરિણામવાળા આ કિસ્સાની વિગત તમે નીચેની ક્લિપમાં જોઈ લો:   અણમોલ જિંદગી ગુમાવનાર આ યુવાન પ્રત્યે સહાનુભુતી અને અનુકંપા. પરંતુ સેલ્ફી જેવી ક્ષુલ્લક ચીજ માટે આવડું મોટું જોખમ લેવાની મૂર્ખાઈ … વાંચન ચાલુ રાખો સેલ્ફી લેવા જતાં ડેમમાં ડૂબી જનાર સૌરભ મેળવે છે ફેબ્રુઆરી ૨૦૧૬ના બીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”!

૩૦ ટકા વળતરની લ્હાયમાં રૂપિયા ગુમાવનાર લોકોને મળે છે ફેબ્રુઆરી ૨૦૧૬ના પહેલા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

આમ તો બધા લોકો જાણે જ છે કે સલામત મૂડીરોકાણ હમેશાં ઓછું વળતર આપે છે. બેંક અને પોસ્ટઓફિસ જેવી સરકારી સંસ્થાઓ ૭ થી ૯ ટકા જેટલું સામાન્ય વ્યાજ આપે છે, કારણકે તેમાં મુદ્દલ અને વ્યાજ મળવાની ૧૦૦% ખાત્રી હોય છે. સધ્ધર ખાનગી કંપનીઓ ૧૦ થી ૧૨ ટકા વ્યાજ આપે અને સારી પેઢીઓ ૧૪ કે ૧૫ … વાંચન ચાલુ રાખો ૩૦ ટકા વળતરની લ્હાયમાં રૂપિયા ગુમાવનાર લોકોને મળે છે ફેબ્રુઆરી ૨૦૧૬ના પહેલા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

ફેસબુક પરનાં પ્રેમીપાત્રને મળવા જતાં એકબીજાને જ ભટકાયાં એવાં પતિ-પત્નીને મળે છે જાન્યુઆરી ૨૦૧૬ના ચોથા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

તા. ૦૩-૦૨-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં એક એવા સમાચાર વાંચ્યા કે મારું હસવું ના સમાયું –“એક યુવક ફેસબુક પરની તેની પ્રેમીકાને મળવા ગયો, તો તે તેની પત્ની જ નીકળી.” આ કિસ્સાની વિગત એવી છે કે યુપીના મઢીનાથનાં રહેવાસી પતિ-પત્ની બંને જણ ફેસબુક પર પોતપોતાની ઓળખ છુપાવીને ચેટીંગ કરતાં હતાં. છ મહિનાના ચેટીંગ પછી બંને પોતપોતાના ફેસબુક મિત્રના … વાંચન ચાલુ રાખો ફેસબુક પરનાં પ્રેમીપાત્રને મળવા જતાં એકબીજાને જ ભટકાયાં એવાં પતિ-પત્નીને મળે છે જાન્યુઆરી ૨૦૧૬ના ચોથા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

સેલ્ફી લેવા જતાં ટ્રેન નીચે આવી ગયેલ ચેન્નઈનો દિનેશકુમાર જીતે છે જાન્યુઆરી ૨૦૧૬ના ત્રીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

તા. ૦૨-૦૨-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં સમાચાર વાંચ્યા કે ચેન્નઈના વન્દાલુરમાં ૧૧મા ધોરણનો વિદ્યાર્થી દિનેશકુમાર રેલ્વે ટ્રેકની સાથે ચાલી રહ્યો હતો, ત્યારે સેલ્ફી લેવાના પ્રયત્નમાં ટ્રેન નીચે આવી જતાં મોતને ભેટ્યો હતો. દુઃખદ પરિણામવાળા આ કિસ્સાની થોડી વિગત તમે નીચેની ક્લિપમાં જોઈ લો:   અણમોલ જિંદગી ગુમાવનાર આ કિશોર પ્રત્યે સહાનુભુતી અને અનુકંપા. પરંતુ સેલ્ફી જેવી ક્ષુલ્લક … વાંચન ચાલુ રાખો સેલ્ફી લેવા જતાં ટ્રેન નીચે આવી ગયેલ ચેન્નઈનો દિનેશકુમાર જીતે છે જાન્યુઆરી ૨૦૧૬ના ત્રીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

રસમ અને સંભાર પસંદ ના પડવાથી લગ્ન ફોક કરનાર બેંગ્લોરના વરરાજા જીતે છે જાન્યુઆરી ૨૦૧૬ના બીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

તા. ૦૨-૦૨-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં સમાચાર વાંચ્યા કે કર્ણાટકના તુમકુરુ જિલ્લાના કુનીગલમાં બેંગ્લોરનો વરરાજા પરણવા આવ્યો, પરંતુ ભોજનમાં પીરસાયેલ "રસમ અને સંભાર" પસંદ ના પડવાથી લગ્ન ફોક કરીને જાન પછી લઇ ગયો. આ કિસ્સાની થોડી વિગત તમે નીચેની ક્લીપમાં જોઈ લો:   કોઈ એક વાનગી પસંદ ના આવે એવી ક્ષુલ્લક વાત માટે લગ્ન જેવા જિંદગીનો એક … વાંચન ચાલુ રાખો રસમ અને સંભાર પસંદ ના પડવાથી લગ્ન ફોક કરનાર બેંગ્લોરના વરરાજા જીતે છે જાન્યુઆરી ૨૦૧૬ના બીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

સેલ્ફી લેવાના ચક્કરમાં સમુદ્રમાં પડેલી મુંબઈની ત્રણ યુવતીઓ જીતે છે જાન્યુઆરી ૨૦૧૬ના પ્રથમ અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

તા. ૧૦-૦૧-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં સમાચાર વાંચ્યા કે મુંબઈમાં બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ પર ત્રણ યુવતીઓ સેલ્ફી લેવાના ચક્કરમાં સમુદ્રમાં પડી ગઈ હતી. તેમાંથી એક માંડમાંડ જીવ બચાવીને બહાર નીકળી શકી હતી, પરંતુ બીજી બે યુવતીઓ ડૂબી ગઈ હતી. દુઃખદ પરિણામવાળા આ કિસ્સાની થોડી વિગત તમે નીચેની ક્લિપમાં જોઈ લો:   અણમોલ જિંદગી ગુમાવનાર આ બંને યુવતીઓ … વાંચન ચાલુ રાખો સેલ્ફી લેવાના ચક્કરમાં સમુદ્રમાં પડેલી મુંબઈની ત્રણ યુવતીઓ જીતે છે જાન્યુઆરી ૨૦૧૬ના પ્રથમ અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

લોખંડની સાણસી ગળી જનાર રાજસ્થાનના સુરાભાઇ જીતે છે વર્ષ ૨૦૧૫નો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !!

તા. ૦૮-૦૧-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં સમાચાર વાંચ્યા કે રાજસ્થાનના સાંચોર જિલ્લાના પાંચલા ગામનો ૨૮ વર્ષીય સુરાભાઇ મેઘવાળ નામનો યુવક પોતાના મિત્રો સાથેની શરતમાં એક ફૂટ લાંબી લોખંડની સાણસી ગળી ગયો હતો અને તેની આવી બેહુદી અને વિચિત્ર મૂર્ખાઈના પરિણામે તે લગભગ મૃત્યુની નજીક પહોંચી ગયો હતો.    લખોટી કે સિક્કા જેવી નાની ચીજ ગળી જવાની સામાન્ય … વાંચન ચાલુ રાખો લોખંડની સાણસી ગળી જનાર રાજસ્થાનના સુરાભાઇ જીતે છે વર્ષ ૨૦૧૫નો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !!

મૂરખનો સરદાર કોણ છે?

આપણને બધાને બીજા લોકોની મૂર્ખાઈની વાત કરવામાં અને તેને ચગાવવામાં બહુ જ રસ પડે છે. તમે કોઈપણ પાનના ગલ્લે, બગીચાને બાંકડે, ઓફીસના લંચરૂમમાં, શેરી કે પોળના નાકે, મંદિરને ઓટલે કે ગામના ચોતરા પર લોકોની ચોવટ ચાલતી હોય, ત્યાં જઈને ધ્યાનથી સાંભળશો તો, ત્યાં મોટેભાગે બીજા લોકોની મૂર્ખાઈની વાતો જ થતી સંભળાશે. કોઈ જગ્યાએ ફલાણો બેટ્સમેન … વાંચન ચાલુ રાખો મૂરખનો સરદાર કોણ છે?