વણનોંધાયેલ ભારતીય વિશ્વવિક્રમો –તીરછી નજરે ભાગ -૨  

આ લેખમાળાના પહેલા ભાગમાં આપણે કેટલાક ભારતીય વિશ્વવિક્રમો જોયા, જે હજુ સુધી ક્યાંય નોંધાયેલ નથી. જો યોગ્ય દ્રષ્ટિથી નિરીક્ષણ કરીએ, તો પૌરાણિક કાળમાં આવા અસંખ્ય વિશ્વવિક્રમો નજરે પડે છે. પ્રકરણ (૧) વાંચ્યા પછી જાણકાર અને ઉત્સાહી વાંચકોએ પણ મને આવા કેટલાક વિશ્વવિક્રમો વિષે જાણ કરી છે. તો હવે જોઈએ કે બીજા કેટલા વિશ્વવિક્રમો ભારતીયો ધરાવે … વાંચન ચાલુ રાખો વણનોંધાયેલ ભારતીય વિશ્વવિક્રમો –તીરછી નજરે ભાગ -૨  

Advertisements

વણનોંધાયેલ ભારતીય વિશ્વવિક્રમો –તીરછી નજરે

અવારનવાર સમાચાર વાંચવા મળે છે કે ફલાણા દેશના ફલાણા ભાઈએ આટલી મીનીટમાં આટલા પિત્ઝા બનાવીને કે પછી ખાઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં રેકોર્ડ નોંધાવ્યો અને ફલાણી બહેને આટલી મીનીટમાં આટલું ઊંધું ચાલીને કે પછી હાથ પર ચાલીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. જયારે જયારે હું આવા સમાચાર વાંચું છું, ત્યારે મનમાં એક ખ્યાલ આવી જાય છે … વાંચન ચાલુ રાખો વણનોંધાયેલ ભારતીય વિશ્વવિક્રમો –તીરછી નજરે

પૌરાણિક પ્રસંગો – તીરછી નજરે

આપણાં પૌરાણિક પાત્રો જો આજના જમાનામાં ફરીથી આવી જાય તો કેવી હાસ્યાસ્પદ પરિસ્થિતિ સર્જાય તેની કાલ્પનિક વાતો, આ બધાં પાત્રોની ક્ષમાયાચના સાથે, રજૂ કરું છું. રાવણ સીતાનું અપહરણ કરવા માટે સાધુવેષ ધારણ કરી વનમાં રામની પર્ણકુટીના દ્વારે ગયો. તેણે અહાલેકનો સાદ પાડ્યો એટલે એક અંદરથી એક સુંદર સ્ત્રી ભિક્ષા આપવા બહાર આવી. રાવણે પ્રપંચથી તેને … વાંચન ચાલુ રાખો પૌરાણિક પ્રસંગો – તીરછી નજરે