હમ્પી – (૪) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી ભાગ (૨)

ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને કુદરતી સૌંદર્ય એવાં ચાર પ્રકારનાં આકર્ષણો ધરાવતા અને વિશ્વના સૌથી મોટા ઓપનએર મ્યુઝિયમ તરીકે ઓળખાતા અદભૂત પ્રવાસધામ હમ્પીની વાત હવે આપણે આગળ ચલાવીએ. બપોરે જમ્યા પછી થોડો આરામ કરીને અમે એ જ રીક્ષા અને એ જ ગાઈડ સાથે ફરીથી હમ્પીનાં બાકીનાં  જોવાલાયક સ્થળો તરફ નીકળી પડ્યા. ૧) શાહીકક્ષ: અમારું સૌ પ્રથમ … વાંચન ચાલુ રાખો હમ્પી – (૪) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી ભાગ (૨)

Advertisements

હમ્પી –(૩) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી –ભાગ (૧)

પહેલા દિવસે હમ્પીનાં પૌરાણિક મહત્વ ધરાવતાં ધાર્મિક સ્થળોનાં દર્શન કરીને પાવન થયા બાદ બીજા દિવસે વારો હતો ઐતિહાસિક ધરોહરવાળાં સ્થળોની મુલાકાત લેવાનો. અમે સવારે ઈડલી-ચટણી તથા ચાનો પેટ ભરીને નાસ્તો કરીને નીકળી પડ્યા મહાન વિજયનગર સામ્રાજ્યનાં ભગ્ન ખંડેરોની રોમાંચક મુલાકાતે.   જયારે ઐતિહાસિક ખંડેરોની મુલાકાત લેવાની હોય ત્યારે તેના જાણકારની મદદ લીધા વિના જઈએ, તો ડેલીએ … વાંચન ચાલુ રાખો હમ્પી –(૩) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી –ભાગ (૧)

હમ્પી પ્રવાસ

સપ્ટેમ્બર, ૨૦૧૮માં કરેલ કર્ણાટકના મશહૂર પર્યટન સ્થળ હમ્પીના પ્રવાસની માહિતીસભર વિગતો રસાળ શૈલીમાં ફોટા તથા વિડીઓ સાથે જોવા અહીં ક્લિક કરો:  # હમ્પી –(૧) પમ્પાદેવી (પાર્વતી)ની તપસ્યા ભૂમિ # હમ્પી –(૨) વીર હનુમાનની કિષ્કિન્ધા નગરી # હમ્પી –(૩) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી ભાગ (૧) # હમ્પી – (૪) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી ભાગ (૨) આ લેખ આપને … વાંચન ચાલુ રાખો હમ્પી પ્રવાસ