હમ્પી – (૪) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી ભાગ (૨)

ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને કુદરતી સૌંદર્ય એવાં ચાર પ્રકારનાં આકર્ષણો ધરાવતા અને વિશ્વના સૌથી મોટા ઓપનએર મ્યુઝિયમ તરીકે ઓળખાતા અદભૂત પ્રવાસધામ હમ્પીની વાત હવે આપણે આગળ ચલાવીએ. બપોરે જમ્યા પછી થોડો આરામ કરીને અમે એ જ રીક્ષા અને એ જ ગાઈડ સાથે ફરીથી હમ્પીનાં બાકીનાં  જોવાલાયક સ્થળો તરફ નીકળી પડ્યા. ૧) શાહીકક્ષ: અમારું સૌ પ્રથમ … વાંચન ચાલુ રાખો હમ્પી – (૪) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી ભાગ (૨)

Advertisements

હમ્પી –(૩) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી –ભાગ (૧)

પહેલા દિવસે હમ્પીનાં પૌરાણિક મહત્વ ધરાવતાં ધાર્મિક સ્થળોનાં દર્શન કરીને પાવન થયા બાદ બીજા દિવસે વારો હતો ઐતિહાસિક ધરોહરવાળાં સ્થળોની મુલાકાત લેવાનો. અમે સવારે ઈડલી-ચટણી તથા ચાનો પેટ ભરીને નાસ્તો કરીને નીકળી પડ્યા મહાન વિજયનગર સામ્રાજ્યનાં ભગ્ન ખંડેરોની રોમાંચક મુલાકાતે.   જયારે ઐતિહાસિક ખંડેરોની મુલાકાત લેવાની હોય ત્યારે તેના જાણકારની મદદ લીધા વિના જઈએ, તો ડેલીએ … વાંચન ચાલુ રાખો હમ્પી –(૩) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી –ભાગ (૧)

હમ્પી –(૨) વીર હનુમાનની કિષ્કિન્ધા નગરી

અમે હમ્પી બસસ્ટેન્ડ પર ફ્રેશ થઈને રિક્ષામાં “હોમ સ્ટે”ની તપાસ માટે ગયા અને એક સરસ નવા બનેલા હોમ સ્ટેમાં એક દિવસના રૂ ૫૦૦ લેખે રૂમ રાખી લીધી. હમ્પીના રહેવાસીઓ પોતાના મકાનમાં થોડી સગવડ ઉભી કરીને પર્યટકોને રહેવા માટે ભાડે આપે છે, જે હોમ સ્ટે તરીકે ઓળખાય છે.  ઓફ સીઝન હોવાથી ચાર રૂમવાળા આ હોમ સ્ટે … વાંચન ચાલુ રાખો હમ્પી –(૨) વીર હનુમાનની કિષ્કિન્ધા નગરી

હમ્પી –(૧) પમ્પાદેવી (પાર્વતી)ની તપસ્યા ભૂમિ

વર્ષ ૨૦૧૩માં બેંક અધિકારી તરીકે નિવૃત્ત થઈને અમદાવાદ સેટલ થયા પછી, અમે પતિ-પત્ની દર વર્ષે ત્રણેક મહિના માટે અમારા પુત્ર નિકુંજને ઘેર બેંગલોર આવીએ છીએ. અમને બંનેને ફરવાનો ઘણો શોખ હોવાથી અને પ્રભુકૃપાથી તંદુરસ્તી સારી હોવાથી અમે દર વર્ષે બેંગલોરની આજુબાજુ અલગ-અલગ જગ્યાએ ફરવા જઈએ છીએ. અગાઉનાં વર્ષોમાં બેંગલોરથી દક્ષિણ દિશામાં મૈસુર, શ્રીરંગપટ્ટનમ, સકલેશ્વર, કોટીલિંગેશ્વર, … વાંચન ચાલુ રાખો હમ્પી –(૧) પમ્પાદેવી (પાર્વતી)ની તપસ્યા ભૂમિ