(૫) મનની શક્તિથી સુખ, શાંતિ, સંતોષ અને આનંદ

દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ વારાફરતી આવ્યા જ કરે છે. પરંતુ જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં આનંદ શોધી શકે છે, તે આખી જિંદગી સુખી રહી શકે છે. મનની શક્તિથી આવું કઈ રીતે થઇ શકે તે આપણે એક ઉદાહરણથી સમજીએ. આનંદી કાગડો: બાળપણમાં આનંદી કાગડાની વાર્તા આપણે બધાએ સાંભળી હશે. એક આનંદી કાગડો રાજાના કોઈ ગુનામાં … વાંચન ચાલુ રાખો (૫) મનની શક્તિથી સુખ, શાંતિ, સંતોષ અને આનંદ

Advertisements

(૪) મનની શક્તિથી સફળતા

સફળતા એટલે દરેક માણસમાં બીજા કરતાં વધારે આગળ નીકળી જવાની, બીજા કરતાં વધારે શ્રેષ્ઠ બનવાની અને બીજા કરતાં વધારે સારું જીવન જીવવાની કુદરતી રીતે જ ધરબાયેલી જન્મજાત વૃત્તિ. માણસજાતની મોટાભાગની પ્રવૃત્તિઓ, પરિશ્રમ અને મહેનત પાછળનું મુખ્ય કારણ આ સફળતા મેળવવા માટે જ હોય છે. તો પણ આશ્ચર્યજનક વાત એ છે કે ઘણા ઓછા લોકો સફળતા … વાંચન ચાલુ રાખો (૪) મનની શક્તિથી સફળતા